Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ત્રણ $4\,\Omega ,6\,\Omega $ અને $12\,\Omega $ ના અવરોધો સમાંતર માં જોડેલા છે અને આ તંત્ર ને $1\,\Omega $ આંતરિક અવરોધ અને $1.5\, V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. $4\,\Omega $ ના અવરોધ માંથી ઉત્પન્ન થતી જૂલ ઉષ્માનો દર કેટલા ................. $W$ હશે?
ઓપન સર્કિટ સ્થિતિમાં એક વિદ્યુતકોધના બે ધ્રુવોં વચ્યેનો સ્થિતિમાનનો તફાવત $2.2\; V$ છે. તેની સાથે $R = 5\,\Omega $ નો અવરોધ જોડતા આ સ્થિતિમાનનો તફાવત $1.8 \;V$ બને છે. તો આ કોષનો આંતરિક અવરોધ $(r)$ ....... $\Omega$ હશે?
પરિપથમાં દર્શાવ્યા મુજબ સરકતો સંપર્ક $C$ પોટેન્શિયોમીટર તાર $( AB )$ ના $A$ થી લંબાઇના ચોથા ભાગ પર છે. જો તાર $AB$ નો અવરોધ $R _0$ હોય, તો પછી અવરોધ $R$ વચ્ચેનો સ્થિતિમાનનો ઘટાડો $( V )$ કેટલો હશે?
કોઇ અવરોધ $R$ માંથી પસાર થતો વિદ્યુતભાર, સમય $t $ સાથે $ Q=at-bt^2 $ અનુસાર બદલાય છે.જયાં $a $ અને $b$ ઘન અચળાંકો છે. $R$ માં ઊત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે?
અવરોધ $(R)$ માપવા માટે નીચે મુજબ પરિપથ રચવામાં આવે છે. આ પરિપથ માટે $V-I$ લાક્ષણિકતા માટે વોલ્ટમીટર અને એમીટરના અવલોકનોનો દર્શાવ્યા મુજબનો આલેખ મળ છે. $R$નું મૂલ્ય ........ $\Omega$ છે.