$20\, \Omega $ સરેરાશ અવરોધ ધરાવતી ઈલેક્ટ્રિક કીટલીમાં $20\,^oC$ તાપમાને રહેલ એક $kg$ પાણી ગરમ કરવામાં આવે છે.મેઇનનો $rms$ વૉલ્ટેજ $200\, V$ છે.કીટલીમાં થતો ઉષ્માનો વ્યયને અવગણતા કિટલીમાં રહેલ પાણીને વરાળમાં ફેરવવા ....... $(\min)$ સમય લાગે? [ પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4200\, J/kg\, ^oC$, પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા $= 2260\, k\,J/kg$]
Download our app for free and get started