સમાન દ્રવ્યમાથી બનાવેલા બે તાર $A$ અને $B$ ની લંબાઈ સમાન છે અને તેમની ત્રિજ્યા ${r_1}$ અને ${r_2}$ છે. તેનો એક બાજુનો છેડો દઢ રીતે બાંધેલો છે અને બંને પર સમાન ટોર્ક લગાવવામાં આવે તો $A$ ના છેડા અને $B$ ના છેડા પરના કોણીય સ્થાનાંતરનો ગુણોત્તર કેટલો થાય ?
AIIMS 1980, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો સમુદ્રની સરેરાશ ઉંડાઈ $4000 \mathrm{~m}$ અને પાણીનો કદ સ્થિતિસ્થાપકતા અંક $2 \times 10^9 \mathrm{Nm}^{-2}$ હોય તો પાણીનું સમુદ્નના તળિયે આંશિક સંકોચન $\frac{\Delta V}{V}$ બરાબર $\alpha \times 10^{-2}$ છે. તો $\alpha$ નું મૂલ્ય__________છે. ( $\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}, \rho=1000 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ આપેલ છે.)
    View Solution
  • 2
    વિધાન : સ્થિતિસ્થાપક પદાર્થમાં વિકૃતિ પ્રતિબળ ઉત્પન્ન કરે છે.

    કારણ : સ્થિતિસ્થાપક રબરમાં પ્લાસ્ટિક ગુણ વધારે હોય.

    View Solution
  • 3
    તારનો એક છેડો છત સાથે જડિત છે અને બીજા છેડાથી $2 \mathrm{~kg}$ નું દળ લટકાવેલ છે. આવો સમાન બીજો તાર ભારના છેડે થી લટકાવવામાં આવે છે અને નીચેના તારને છેડે $1 \mathrm{~kg}$ નું દળ લટકાવવામાં આવે છે. તો ઉપરના તારમાં અને નીચેના તારમાં પ્રવર્તતી સંગતવિકૃતિતોનો ગુણોત્તર_____________હશે.

    [તારનો આડઇેદનું ક્ષેત્રણ $=0.005 \mathrm{~cm}^2 \gamma=2 \times 10^{11} \mathrm{Nm}^{-2}$ અને $\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}$ ]

    View Solution
  • 4
    $L$ લંબાઇ અને $r$ ત્રિજયા ધરાવતા તારનો યંગ મોડયુલસ $Y\, N/m^2$ છે,તો સમાન દ્રવ્યના બનેલા $L/2$ લંબાઇ અને $r/2$ ત્રિજયા ધરાવતા તારનો યંગ મોડયુલસ કેટલો થાય?
    View Solution
  • 5
    $1 \,cm ^{2}$ આડછેદ ઘરાવતા તારને તેની લંબાઈ બમણી કરવા માટે લગાવવું પડતું બળ ........$ \times 10^{7}\,N$ થશે. (તારુનું યંગ મોડ્યુલસ $=2 \times 10^{11} \,N / m ^{2}$ આપેલ છે.)
    View Solution
  • 6
    $2.0\, mm$ ત્રિજ્યા ધરાવતો સ્ટીલણો તારણો એક છેડો છત પર અને બીજા છેડે $4\, kg$ વજન લટકાવેલ છે $g = 3.1\pi \,m{s^{ - 2}}$ , તારમાં કેટલું તણાવ પ્રતિબળ ઉત્પન્ન થશે?
    View Solution
  • 7
    સસ્પેન્સન પ્રકારના કોઈલ ગેલવેનોમીટર માં ક્વાર્ટઝ સસ્પેન્સન વાપરવામાં આવે છે કારણ કે ...
    View Solution
  • 8
    $y $ યંગ મોડયુલસ ધરાવતા તારમાં $x$ પ્રતાન વિકૃતિ ઉત્પન્ન કરવાથી એકમ કદ દીઠ ઊર્જા કેટલી થાય?
    View Solution
  • 9
    યંગ મોડયુલસ $\gamma $, બલ્ક મોડયુલસ $K$ અને આકાર સ્થિતિસ્થાપકતા અંક $\eta $ વચ્ચેનો સંબંધ
    View Solution
  • 10
    $0.1\, m$ બાજુવાળા સમઘન બ્લોકની ઉપરની બાજુ પર $100\, N$ નું સ્પર્શીયબળ લગાડતાં તે નીચેની બાજુની સાપેક્ષે $0.02\,cm$ ખસે છે,તો સ્પર્શીય વિકૃતિ કેટલી થાય $?$
    View Solution