Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\,m$ લંબાઈ અને $10^{-4}\,m ^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સ્ટીલના સળિયાને લાંબો થયા કે વાળ્યા સિવાય $0^{\circ}\,C$ થી $200^{\circ}\,C$ સુધી ગરમ કરવામાં આવે છે. સળિયામાં ઉત્પન્ન થતું સંકોચન તણાવ $........\times 10^4\,N$ હશે.
સમાન લંબાઇ અને સમાન આડછેદના ક્ષેત્રફળવાળા બે તારોને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવ્યા છે. તેમના યંગ મોડયુલસ ${Y_1}$ અને ${Y_2}$ છે. તો તેમનો સમતુલ્ય યંગ મોડયુલસ કેટલો થાય?
$L$ લંબાઈના એક લાંબા તાર પર જ્યારે $M$ દ્રવ્યમાનના એક બ્લોકને લટકાવવામાં આવે છે ત્યારે આ તારની લંબાઈ $(L + l)$ બને છે. લાંબા થયેલ આ તારમાં સંગ્રહ પામેલ સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા કેટલી હશે?
સ્ટીલ પર જ્યારે $3 .5 \times 10^8\,\,N\,m^{-2}$ જેટલુ આકાર પ્રતિબળ લગાવવામાં આવે ત્યારે તે તૂટે છે.તો $0.3\,cm$ જાડાઈના સ્ટીલના પતરામાં $1\,cm$ વ્યાસ વાળો હૉલ કરવા માટે કેટલા બળની જરૂર પડે?
તાર $A$ અને $B$ ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર $7 : 4$ છે. તાર $A$ની લંબાઈ $2\, m$ અને ત્રિજ્યા $R$ અને તાર $B$ ની લંબાઈ $1.5\, m$ અને ત્રિજ્યા $2\, mm$ છે.આપેલ વજન માટે બંને તારની લંબાઈમાં સરખો વધારો થતો હોય તો $R$ નું મૂલ્ય ......... $mm$ હશે.