Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મીટર બ્રીજમાં ડાબા રિક્ત સ્થાન (ગેપ) માં $2 \Omega$ નો અવરોધ, જમણા-ગેપમાં અજ્ઞાત અવરોધ છે ત્યારે સંતોલન સંબાઈ $40 \mathrm{~cm}$ મળે છે. જયારે અજ્ઞાત અવરોધને $2\ \Omega$ શંટ લગાવવામાં આવે છે ત્યારે સંતોલન લંબાઈ________થીબદલાય છે.
$\rho_L = 10^{-6}\, \Omega/m$ અવરોધકતાના તારને $2\ m$ વ્યાસના વત્રુળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. સમાન પદાર્થના તારના ટુકડાને $AB$ વ્યાસમાં જોડવામાં આવે છે. તો $A$ અને $B$ વચ્ચે અવરોધ શોધો.
$1\, m$ લંબાઈ અને $5\,\Omega$ અવરોધના એક પ્રાથમિક પોટેન્શિયોમીટર સાથે $4 \,V\, emf$ ની એક બેટરી અને શ્રેણી અવરોધ $R$ જોડેલ છે. આ પોટેન્શિયોમીટરના તાર પર $10\,cm$ એ $5\, mV$ વિજસ્થિતિમાનનો તફાવત આપે તેવું $R$ નું મૂલ્ય ............... $\Omega$ હશે.