Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વોલ્ટમીટરના માપાંકન(calibration) માં એક $ 1.1\,volt\,\, e.m.f$ ધરાવતા કોષને $440\,cm$ લંબાઈના તાર વહે સંતુલિત કરેલ છે. અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $220\,cm$ લંબાઈના તાર દ્વારા સંતુલિત થયેલ છે. તેને અનુરૂપ વોલ્ટમીટરનું અવલોકન $0.5\,volt$ મળે છે તો વોલ્ટમીટરના માપનમા કેટલા ................ $volt$ ત્રુટિ આવે?
$60\,W,\;200\;V$ ની રેટિંગ ધરાવતા ત્રણ બલ્બને શ્રેણીમાં જોડીને તેને $200\;V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. આ ત્રણ બલ્બ દ્વારા વપરાતો પાવર કેટલા $W$ નો હશે?
બે સમાન $emf$ ધરાવતા પરંતુ જુદો જુદો $r_{1}$ અને $r_{2}$ આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને અવરોધ $R$ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલાં છે. જેનાં માટે બીજા કોષને સમાંતર સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે અવરોધ $R$ નું મૂલ્ચ .......થશે.
આપેલ પરિપથમાં રહેલ $4\, \Omega $ અવરોધમાંથી પ્રવાહ પસાર ન થતો હોય તો તે સમયે બિંદુ $A$ અને બિંદુ $D$ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ................. $V$ હશે?