સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો $A$ અને $B$ ને એક બીજા સાથે એક સ્ટોપ કોક થી જોડેલ છે $A$ એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે $B$ સંપૂર્ણ ખાલી છે આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે આ પ્રક્રિયા ........... છે.
A
સમદાબ
B
સમતાપી
C
સમોષ્મી
D
સમકદ
NEET 2020, Easy
Download our app for free and get started
c Free expansion i.e. expansion against vacuum is adiabatic in nature for all type of gases. It should be noted that temperature final temperature is equal to initial temperature for ideal gases.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાર્નોટ એન્જિન પહેલા $200^{\circ}\,C$ અને $0^{\circ}\,C$ વચ્ચે કાર્ય કરે છે અને પછી $0^{\circ}\,C$ અને $-200^{\circ}\,C$ વચ્ચે કાર્ય કરે છે. બંને કિસ્સામાં તેમની કાર્યક્ષમતાનો ગુણોત્તર $...............$
સમોષ્મી પ્ર્ક્રિયા દરમ્યાન, વાયુનું દબાણ તેના નિરર્પેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં માલૂમ પડે છે, તો વાયુ માટે $\frac{C_P}{C_V}$ ગુણોત્તર. . . . . . . .હશે.
એક થરમૉડાઇનેમિક તંત્રની અવસ્થા $(1)$ $(P_1, V)$ થી $(2P_1, V)$ અને $(2)$ $(P, V_1)$ થી $(P, 2V_1)$ થાય છે, તો આ બંને પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....
$\left( P _{1}, V _{1}\right)$ એ રહેલ એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તીય અને સમતાપીય વિસ્તરણ $(A$ થી $B)$ કરાવવામાં આવે, ત્યારે તેનું દબાણ મૂળ દબાણ કરતાં અડધું થાય છે. (આકૃતિ જુઓ) ત્યારબાદ તેનું અચળ કદે ત્યાં સુધી ઠારણ કરવામાં આવે છે કે જેથી તેનું દબાણ મૂળ દબાણ કરતાં ચોથા ભાગનું થાય $( B \rightarrow C )$ ત્યારબાદ પ્રતિવર્તી સમોષ્મી દબાણ દ્વારા $(C$ થી $A)$તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે છે. વાયુ દ્વારા થતું ચોખ્ખું કાર્ય ..... છે.
દ્રી-આણ્વીય આદર્શ વાયુનો કાર્નોટ એન્જિનનાં કાર્યકારી પદાર્થ તરીકે ઉપયોગ થાય છે તો સમોષ્મી પ્રક્રિયા દરમીયાન જો કોઇ એક તબક્કા દરમીયાન વાયુનું કદ $V$ થી વધીને $32 V $જેટલુ થાય ત એન્જિનની કાર્યક્ષમતા.... ?
$A$ અને $B$ બે ગૅસ માટે ગ્રાફ આપેલ છે.જ્યાં $\Delta Q_A$ અને $\Delta Q_B$ તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા અને $\Delta U_A$ અને $\Delta U_B$ આંતરિક ઉષ્મામાં થતો ફેરફાર હોય તો નીચેનામાથી શું સાચું થાય?
ઠારણ વ્યવસ્થાનું તાપમાન ${T}_{2}=400\, {K}$ અને ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન ${T}_{1}$ વચ્ચે એક ઉષ્મા એન્જિન કાર્ય કરે છે. તે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી $300 \,{J}$ ઉષ્મા લે છે અને ઠારણ વ્યવસ્થામાં $240\, {J}$ ઉષ્મા ગુમાવે છે. ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું ન્યૂનતમ તાપમાન ($K$ માં) કેટલું હોવું જોઈએ?