Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગરમ પાણીથી ભરેલા બીકરને રૂમમાં રાખવામાં આવે છે. જો તેનું તાપમાન $80^{\circ} C$ થી $75^{\circ} C\;t_1$ મિનિટમાં, $75^{\circ} C$ થી $70^{\circ} C\;t_2$ મિનિટમાં અને $70^{\circ} C$ થી $65^{\circ} C\;t_3$ મિનિટમાં થાય, તો .....
બે પદાર્થ $A$ અને $B$ જેનું વજન, ક્ષેત્રફળ અને બાહ્ય સપાટી એક સરખાં છે જેની વિશિષ્ટ ઉષ્મા $S_A$ અને $S_B\left(S_A > S_B\right)$ છે તેમને આપેલા તાપમાને ઠંડા પાડવામાં આવે છે તો સમય સાથે તાપમાનમાં કેટલો ફેરફાર થાય?
ત્રણ જુદા જુદા તારાઓ $P, Q$ અને $R$ ના પ્રકાશના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે પ્રકાશના $P$ ના વર્ણપટમાં જાંબલી રંગની તીવ્રતા મહત્તમ, $R$ ના વર્ણપટમાં લીલા રંગની તીવ્રતા મહત્તમ અને $Q$ ના વર્ણપટમાં લાલ રંગની તીવ્રતા મહત્તમ છે. જો $P, Q$ અને $R$ ના નિરપેક્ષ તાપમાન અનુક્રમે $T_P , T_Q$ અને $T_R$ હોય, તો ઉપરોક્ત અવલોકનો પરથી તે તારણ કાઢી શકાય છે કે