Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઉદ્દીપક $A \,\,300\,\,K$ એ સક્રિયકરણ શક્તિ $10\,\,kJ\,\,mol ^{-1}$ જેટલી ધટાડે છે. પ્રક્રિયા દરનો ગુણોતર $\frac{ k _{ T }, \text { Catalysed }}{ k _{ T }, \text { Uncatalysed }}$ એ $e ^{ x }$ છે.$x$ નું મૂલ્ય $\dots\dots\dots$.[નજીકના પૂર્ણાંકમાં] [ધારી લો કે, પૂર્વ ધાતાકીય અવયવ બંને કિસ્સામાં સરખો છે. આપેલ $R =8.31 J K ^{-1} mol^{-1}$]
બે પ્રક્રિયાઓ $R_1$ અને $R_2$ ના પૂવઘાતાંકીય અવયવો સમાન છે. $R_1$ ની સક્રિયકરણ ઊર્જા $R_2$ કરતા $10\, kJ\,mol^{-1}$ વધારે છે. $300 \,K$ તાપમાને પ્રક્રિયાઓ $R_1$ અને $R_2$ ના વેગ અચળાંક અનુક્રમે $k_1$ અને $k_2$ હોય, તો $\ln (k_2/k_1)$ કોને સમાન થશે ?
પ્રથમ ક્રમની એક પ્રક્રિયા - $w.r.t.$ પ્રકીયક $A$ એ અચળ વેગ $6 \,min^{-1}$ છે જો આપણે $[A] = 0.5 \,mol \,L^{-1}$ થી ચાલુ કરીયે $[A]$ ક્યારે $0.05\, mol\, L^{-1}$ ની કિંમત સુધી પહોંચશે
અહીં પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે તેના $1\,M$ થી $0.6 \,M$ સુધી તેને $20$ મિનિટ લાગે છે. તો $0.6 \,M$ થી $0.36\, M$ સાંદ્રતા સુધી પહોચતા કેટલો સમય જરૂરી છે.
પ્રથમક્રમની પ્રક્રિયાને અનુસરીને એક સંયોજન $A$,સંયોજન $B$ સાથે પ્રક્રિયા કરે છે, જેનો વેગ અચળાંક $2,011 \times 10^{-3}\,s^{-1}$ છે.સંયોજન $A$ ના $7\,g$ ને $28$ માં ઘટતા લાગતો સમય (સેકન્ડોમાં) $.....$ છે.(નજીકનો પૂર્ણાક) $[\log 5=0.698, \log 7=0.845, \log 2=0.301]$