આવર્ત ક્રમ | સમૂહ ક્રમ | |
$P$ | $2$ | $15$ |
$Q$ | $3$ | $2$ |
પછી $P$ અને $Q$ તત્વ દ્વારા રચાયેલ સંયોજનનું સૂત્ર કયુ છે?
$3 s^{2}$; $3 s^{2} 3 p^{1}$; $3 s ^{2} 3 p ^{3}$; $3 s^{2} 3 p^{4}$
તો તેમના માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.
વિધાન $I$ : $Na$ ની ધાત્વિક ત્રિજ્યા $1.86 \mathrm{~A}^{\circ}$ છે અને $\mathrm{Na}^{+}$ની આાયનીક ત્રિન્યા $1.86 \mathrm{~A}^{\circ}$ કરતા ઓછી છે.
વિધાન $II$ : આયનો તેમના આનુષગિક તત્વો કરતા કદ માં હંમેશા નાના હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.