Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમઅક્ષીય તકતી જેની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે જે અનુક્રમે $\omega_1$ અને $\frac{\omega_1}{2}$ કોણીય વેગથી તેમની સામાન્ય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તે સમાન કોણીય વેગથી ગતિ કરે છે. જો $E_f$ અને $E_i$ તેમની અંતિમ અને શરૂઆતની કુલ ઉર્જા હોય તો $(E_f -E_i)$ કેટલું થાય?
$l$ લંબાઈ અને $M$ દળનો એક સળિયો તેના બે છેડામાંથી પસાર થતી સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને આંદોલનો કરે છે. તેનો મહત્તમ કોણીય વેગ $\omega$ છે. તો આ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર મહત્તમ કેટલી ઊંંચાઈ પ્રાપ્ત કરે?
એક નિયમિત ઘનતાવાળી તકતી $10$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે. તેની ઉપર ટૉર્ક લગાડતાં તેમાં $5\ rad s^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે.$2\ s $ બાદ તેનો કોણીય વેગ ......$ rad s^{-1}$ અને $2\ s$ માં તકતીએ કરેલાં પરિભ્રમણ ...... થાય.