Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100^{\circ} C$ તાપમાને એક બલ્બનો ફિલામેન્ટનો અવરોધ $100\; \Omega$ છે. જો તેનાં અવરોધનો તાપમાન ગુણાંક $0.005$ પ્રતિ ${ }^{0} C$ હોય તો જ્યારે તેનો અવરોધ $200 \;\Omega$ થાય ત્યારનું તામપાન ($^oC$ માં) કેટલું થશે?
ઓપન સર્કિટ કોષનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $2.2\, volts$ છે. જ્યારે તેના બે ઈલેક્ટ્રોડ વચ્ચે $4\, ohm$ નો અવરોધ જોડવામાં આવે તો આ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $2\, volts$ થાય છે. તો કોષનો આંતરિક અવરોધ ( $ohm$ માં) કેટલો હશે?
પ્રાથમિક કોષનું $e.m.f$ $2\,V$ છે જ્યારે તેને શોર્ટ કરવામાં આવે છે ત્યારે તે $4\ A$ નો વિધુતપ્રવાહ આપે છે. તો પ્રાથમિક કોષનો આંતરિક અવરોધ ............. $\Omega$ ગણો.
ત્રણ અવરોધો $A =2\; \Omega, B =4 \;\Omega, C =6 \;\Omega$ નું સૌથી યોગ્ય સંયોજન કયું હશે કે જેથી આ સંયોજનનું સમતુલ્ય અવરોધ $\left(\frac{22}{3}\right) \Omega$ થાય $?$
$0\,^oC$ તાપમાને સમાન મૂલ્ય ધરાવતા અવરોધના અવરોધકતાના તાપમાન ગુણાંક $\alpha _1$ અને $\alpha _2$ છે. તો તેમને શ્રેણીમાં જોડવાથી સમતુલ્ય અવરોધકતાના તાપમાન ગુણાંક ....... .