Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$x$ ઑહમના અવરોધમાં એેક તારને એેવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં બે ગણી વધે છે. અને તેનો નવો અવરોધ $20 \Omega$ બને છે. તો $x$ નું મૂલ્ય શું હશે?
જ્યારે અવરોધમાંથી $1.5\, A$ જેટલો પ્રવાહ $20\, s$ સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે $500\, J$ ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ $1.5\, A$ થી વધારીને $3\, A$ કરવામાં આવે તો $20\, s$ માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? ($J$ માં)
પ્રવાહ સ્ત્રોત સાથે પ્રથમ $R_1$ અવરોધના કોષને અને પછી $R_2$ અવરોધ સાથે જોડતા તેમાં સમાન સમયમાં સમાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો સ્ત્રોતનો આંતરિક અવરોધ કેટલો હશે?