Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો એક બીજાથી $d$ અંતરે રહેલા બે વીજભારો $q_1$ અને $q_2$ ડાઈલેક્ટ્રીક અચળાંક $K$ ધરાવતા માધ્યમમાં રાખેલ છે. તો તેટલા સ્થિરવિદ્યુત બળ માટે હવાના માધ્યમમાં બે વીજભારો વચ્ચેનું સમતુલ્ય અંતર કેટલું હોય ?
કાટકોણ ત્રિકોણ $ABC$ માં $AB = 3\ cm, BC = 4\ cm$, $\angle ABC = \frac{\pi }{2}$. વિદ્યુતભાર $+15, +12$ અને $-20\ e.s.u.$ ને $A, B$ અને $C$ પર મુકવામાં આવે છે.તો $B$ પર લાગતુ બળ કેટલા........$ dynes$ થાય?
$-4 \mu \mathrm{C}$ અને $+4 \mu \mathrm{C}$ ના બે વિદ્યુતભારો બિંદુુઓ $\mathrm{A}(1,0,4) \mathrm{m}$ અને $\mathrm{B}(2,-1,5) \mathrm{m}$ આગળ $\overrightarrow{\mathrm{E}}=0.20 \hat{i} \mathrm{~V} / \mathrm{cm}$ ના વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા છે. આ દ્રી-ધ્રુવી પર લાગતા ટોર્કનું મૂલ્ય $8 \sqrt{\alpha} \times 10^{-5} \mathrm{Nm}$ છે, જયાં $\alpha=$_______થશે.
એક લાંબા નળાકારીય કદ ધનતા $\rho$ ધરાવતું નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવે છે. નળાકારીય કદની ત્રિજ્યા $R$ છે. એક $q$ વિદ્યુતભારીત કણ તેની આસપાસ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. વિદ્યુતભારની ગતિઉર્જા ......થશે.