વિદ્યુતભારની હાજરીની સાચી કસોટી કઈ છે ?
  • A
    પ્રેરણની પ્રક્રિયા
  • B
    બે વસ્તુઓ વચ્ચે અપાકર્ષણ
  • C
    બે વસ્તુઓ વચ્ચે આકર્ષણ
  • D
    બંને ગોળાઓ સમાન મહત્તમ વિદ્યુતભાર પકડશે.
Easy
Download our app for free and get startedPlay store
b
(b)

Due to similar (like charge), repulsion force is possible but attraction force may be due to uncharged body.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદભવતા વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાઈપોલ મૂકેલ છે.
    View Solution
  • 2
    ડાઈપોલ માટે પ્રત્યેક વિદ્યુતભારની કિંમત $10^{-10} \,st\, C$ અને તેમના વચ્ચેનું અંતર $1\,\mathop A\limits^o $ હોય તો તેની ડાઈપોલની ચાકમાત્રા ........ છે.
    View Solution
  • 3
    વિદ્યુતક્ષેત્ર ને $(6 \hat{i}+5 \hat{j}+3 \hat{k}) \mathrm{N} / \mathrm{C}$ વડે આપવામાં આવે છે. $YZ$ સમતલમાં રહેલા $30 \hat{i} \mathrm{~m}^2$ જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલકસ $SI$ એકમમાં ________ થશે.
    View Solution
  • 4
    વાહક પદાર્થનો વિદ્યુતભાર બદલાતો નથી. જ્યારે.....
    View Solution
  • 5
    $+ q$ વિદ્યુતભાર $L$ લંબાઈના સમઘનના કેન્દ્ર પર મૂકેલો છે, તો સમઘનમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય?
    View Solution
  • 6
    ઉગમબિંદુ $O$ આગળ તેના કેન્દ્ર સાથે $X - Y$ સમતલમાં $R$ ત્રિજ્યાની ધન વિદ્યુતભારીત પાતળી ધાતુની રીંગ નિયત કરેલી છે. બિંદુ $(0, 0, Z_0)$ આગળ એક ઋણ વિદ્યુતભારીત કણ $P$ ને સ્થિર સ્થિતિએથી છોડવામાં આવે છે. જ્યાં $(Z_0 > 0)$ તો ગતિ છે.
    View Solution
  • 7
    $1$ કુલંબના બે વિદ્યુતભારોને $1 \,km$ દૂર મૂકવામાં આવે, તો તેમની વચ્ચે લાગતું બળ ............. $N$ હશે.
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ અનંત લંબાઈ ધરાવતી વિદ્યુતભારીત પાતળી શીટ (તકિત)ને ગોઠવવામાં આવે છે. $P$ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય $\frac{x \sigma}{\epsilon_o}$ મળે છે. $x$ નું મૂલ્ય. . . . . .હશે. (દરેક રાશિ $SI$ એકમ પદ્ધતિમાં માપવામાં આવેલ છે.)
    View Solution
  • 9
    $L$ લંબાઈ અને $R$ ત્રિજ્યાનો એક નળાકાર લો કે જેની અક્ષો વિદ્યુતક્ષેત્ર ને સમાંતર હોય નળાકાર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફલક્સ ....... છે.
    View Solution
  • 10
    નાના કદમાં વિદ્યુતભારનું વિતરણ કરેલ છે તો સમગ્ર વિદ્યુતભારને ઘેરતા $10\, cm$ ત્રિજ્યા ગોળાકાર સપાટી પર ફલક્સ $20\, Vm$ છે તો સમકેન્દ્રીય $20\, cm$ ત્રિજ્યાવાળી ગોળાકાર સપાટી માંથી નીકળતુ ફલક્સ .........$Vm$ થાય? 
    View Solution