MCQ
સમીકરણ $({e^x} + 1)ydy = (y + 1){e^x}dx$ નો ઉકેલ મેળવો.
  • A
    $c(y + 1)({e^x} + 1) + {e^y} = 0$
  • B
    $c(y + 1)({e^x} - 1) + {e^y} = 0$
  • C
    $c(y + 1)({e^x} - 1) - {e^y} = 0$
  • $c(y + 1)({e^x} + 1) = {e^y}$

Answer

Correct option: D.
$c(y + 1)({e^x} + 1) = {e^y}$
d
(d) $({e^x} + 1)ydy = (y + 1){e^x}dx$

==> $\left( {\frac{y}{{y + 1}}} \right)dy = \left( {\frac{{{e^x}}}{{{e^x} + 1}}} \right)\,dx$ ==> $\left[ {1 - \frac{1}{{y + 1}}} \right]dy = \left( {\frac{{{e^x}}}{{{e^x} + 1}}} \right)\,dx$

==> $\int_{}^{} {\left\{ {1 - \frac{1}{{y + 1}}} \right\}} dy = \int_{}^{} {\frac{{{e^x}}}{{{e^x} + 1}}} dx$

==> $y = \log (y + 1) + \log ({e^x} + 1) + \log c$ or ${e^y} = c(y + 1)({e^x} + 1)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સદીશો  $\vec u = \hat j + 4\hat k$,  $\vec v = \hat i + 3\hat k$ અને $\vec w = \cos \,\theta \hat i + \sin \,\theta \hat j$ ત્રિ-પરીમાંણીય અવકાશ આવેલ હોય તો  $\left| {\vec u \times \vec v.\vec w} \right|$ ની મહતમ શક્ય કિમંત મેળવો.
જો $\frac{{{\text{dy}}}}{{{\text{dx}}}}\, = \,{{\text{(x}}\,{\text{ - }}\,{\text{1)}}^{\text{3}}}\,{{\text{(x}}\,{\text{ - }}\,{\text{2)}}^{\text{4}}}{\text{,}}$ તો ${\text{y}}\, = $
વિધેય $f(x) = {e^{ - 2x}}sin 2x$ એ $\left( {0,{\pi \over 2}} \right)$ માં આપલે છે. વાસ્તવિક સંખ્યા $c \in \left( {0,{\pi \over 2}} \right)\,,$ મેળવો કે જેથી $f'\,(c) = 0$ માટે રોલના પ્રમેયનું પાલન કરે છે.
જો $y=y(x)$ એ વિકલ સમીકરણ $x\frac{{dy}}{{dx}} + 2y = {x^2}$ નો ઉકેલ છે અને $y(1)=1$ હોય તો  $y\left( {\frac{1}{2}} \right)$ મેળવો.
જો $a + b + c = 0,$ તો આપેલ વિધાન પૈકી કયું સત્ય બને.
સાચુ વિધાન પસંદ કરો.

જ્યા $[.]$ & $\{.\}$ એ અનુક્ર્મે મહત્તમ પૂર્ણાક વિધેય અને અપૂર્ણાક વિધેય છે .

$y=a+b\sin^{-1}x+(\sin^{-1}x)^2\Rightarrow(1-x^2)y_2-xy_1=\alpha$ તો $\alpha=\ .......$
ધારોકે $r_k=\frac{\int_0^1\left(1-x^7\right)^k d x}{\int_0^1\left(1-x^7\right)^{k+1} d x}, k \in \mathrm{N}$. તો $\sum_{k=1}^{10} \frac{1}{7\left(r_k-1\right)}$ નું મૂલ્ય ........... છે.
જો સમાંતર બાજુઓના ત્રણ ક્રમિક શિરોબિંદુઓ $A (1, 2, 3), B (-1, -2, -1)$ અને $C (2, 3, 2) $ હોય તો તેનું ચોથું શિરોબિંદુ......
$\left( tx ^{\frac{1}{5}}+\frac{(1- x )^{\frac{1}{10}}}{ t }\right)^{10}$ ; જ્યાં$x \in(0,1)$ ના વિસ્તરણમાં $‘t'$ થી સ્વતંત્ર પદની મહત્તમ કિંમત ........... છે.