MCQ
સમીકરણ $(p - q)x^2 + (q - r)x + (r - p) = 0$ ના બીજ.......છે.
  • A
    $\frac{{p - q}}{{r - p}},1$
  • B
    $\frac{{q - r}}{{p - q}},1$
  • $\frac{{r - p}}{{p - q}},1$
  • D
    $1,\frac{{q - r}}{{p - q}}$

Answer

Correct option: C.
$\frac{{r - p}}{{p - q}},1$
c
$(p - q)x^2 + (q - r)x + (r - p) = 0$ સમીકરણ આપેલ છે. 

$x = \frac{{(r - q) \pm \sqrt {{{(q - r)}^2} - 4(r - p)(p - q)} }}{{2(p - q)}}$

$ \Rightarrow \,x = \frac{{(r - q) \pm (q + r - 2p)}}{{2(p - q)}}$

$ \Rightarrow x = \frac{{r - p}}{{p - q}},1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અસમતા $|z - 4|\, < \,|\,z - 2|$ એ . . . ભાગ દર્શાવે છે .
${\left( {x - \frac{1}{x}} \right)^7}$ ના વિસ્તરણમાં ${x^{3}}$ નો સહગુણક મેળવો.
જો  $U = \{ 1,\,2,\,3,\,4,\,5,\,6,\,7,\,8,\,9,\,10\} $, $A = \{ 1,\,2,\,5\} ,\,B = \{ 6,\,7\} $, તો  $A \cap B'$ મેળવો.
જો $z = {\left( {\frac{{\sqrt 3 }}{2} + \frac{i}{2}} \right)^5} + {\left( {\frac{{\sqrt 3 }}{2} - \frac{i}{2}} \right)^5}$, તો
$\cos \frac{\pi }{7}\cos \frac{{2\pi }}{7}\cos \frac{{3\pi }}{7} =$
જો $x\sin 45^\circ {\cos ^2}60^\circ = \frac{{{{\tan }^2}60^\circ {\rm{cosec}}30^\circ }}{{\sec 45^\circ {{\cot }^2}30^\circ }},$ તો $x = $
એક વર્ગમાં $100$ વિર્ધાથીમાંથી $70$ છોકરા છે કે જેની એક વિષયમાં સરેરાશ $75$ છે .જો વર્ગની કુલ સરેરાશ $72$ હોય તો છોકરીઓની સરેરાશ મેળવો.     
જો $\left( k-6 \right){{x}^{2}}+\left( k-2 \right){{y}^{2}}=24$ લંબાતિવલય દર્શાવે, તો $k=..........$
$x^2 + y^2 - 4x - 4y = 0$  અને  $x^2 + y^2 =16   $ ની સામાન્ય જીવા ઉગમબિંદુ આગળ કેટલાનો ખૂણો બતાવે છે ?
બિંદુઓ $C$ અને $D$ એ અર્ધ વર્તુળ પર છે કે જેમાં $A B$ વ્યાસ હોય અને $A C=1, C D=2$ અને $D B=3$ હોય તો $A B$ ની કિમંત  . . . . અંતરાલમાં છે.