MCQ
સમીકરણ $x\frac{{dy}}{{dx}} + 3y = x$ નો ઉકેલ મેળવો.
  • A
    ${x^3}y + \frac{{{x^4}}}{4} + c = 0$
  • ${x^3}y = \frac{{{x^4}}}{4} + c$
  • C
    ${x^3}y + \frac{{{x^4}}}{4} = 0$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: B.
${x^3}y = \frac{{{x^4}}}{4} + c$
(b) $x\frac{{dy}}{{dx}} + 3y = x$ ==> $\frac{{dy}}{{dx}} + \frac{{3y}}{x} = 1$

It is in the form of $\frac{{dy}}{{dx}} + Py = Q$

So, $I.F.$ $ = {e^{\int_{}^{} {Pdx} }} = {e^3}^{\int_{}^{} {\frac{1}{x}dx} } = {e^{3\log x}} ={x^3}$

Hence required solution is

$y{{x}^{3}}=\int_{{}}^{{}}{{{x}^{3}}1dx\frac{{{x}^{4}}}{4}}+c=>y{{x}^{3}}=\frac{{{x}^{4}}}{4}+c$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી  $[t]$ એ મહતમ પૃણાંક વિધેય છે અને  $\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}-[\mathrm{x}], \mathrm{g}(\mathrm{x})=1-\mathrm{x}+[\mathrm{x}]$, અને $h(x)=\min \{f(x), g(x)\}, x \in[-2,2]$. આપેલ હોય તો $h$ એ ,. . . .. . . 
$m$  ની  કઈ કિંમત  માટે સદીશો $\,2\bar i\, - \,m \bar j\, + \,3{{m\bar k}}$ અને  $(1\, + \,m)\bar i\, - \,2m\bar j\, + \,\bar k\,$ વચ્ચે બનતો ખૂણો લઘુકોણ હોય?
$A(1,3,2)$ અને $B(3,9,5)$ માંથી ૫સા૨ થતી રેખા ૫૨ $\overline{AB}$ ના મઘ્યબિંદુથી $7$ એકમના અંતરે આવેલું બિંદુ $.........$ છે.
જો ગણ $\{1 \leq  x \leq  100\}$ માંથી કોઇ એક પ્રાક્રૂતિક સંખ્યા પસંદ કરવામા આવે તો અસમતા  $x^2 -13x \leq  30$ ને સંતોષે એવી સંખ્યા મળે એની કેટલી સંભાવના થાય ?
સદિશો $2\widehat{i}-3\widehat{j}+\widehat{k}$ અને $\widehat{i}+\widehat{j}-2\widehat{k} $ ને લંબ હોય તથા જેનું માન 3 હોય , તેવો સદિશ $........ .$
અહી $A=\left(\begin{array}{rrr}1 & -1 & 0 \\ 0 & 1 & -1 \\ 0 & 0 & 1\end{array}\right)$ અને  $B=7 A^{20}-20 A^{7}+2 I$, કે જ્યાં  $I$ એ $3 \times 3$ કક્ષાવાળો એકમ શ્રેણિક છે . જો  $B=\left[b_{i j}\right]$, હોય તો  $b_{13}$ ની કિમંત મેળવો.
ત્રણ સદિશો $a, b, c$ માટે $[\,a × b\,\, b\,\, × c\,\, c × a \,]$ = ………
જો $y = {2^{1/{{\log }_x}4}}$, તો $x =\ . . . . .$
$\int \frac{x-1}{(x+1)^2} d x=\ .......... $
એક ગોલકીય દડાનું ઘનફળ $4 \pi \, cc/sec$ ના દરે વધે છે તો તેની ત્રીજા નો વધવાનો દર મેળવો ( $cm/sec$ માં ),કે જ્યારે ઘનફળ $288 \pi \, cc$ થાય .