સમીકરણની સંહતિ ${x_1} - {x_2} + {x_3} = 2 ,3{x_1} - {x_2} + 2{x_3} = - 6$ અને $3{x_1} + {x_2} + {x_3} = - 18$ નો ઉકેલ $. . . .$
  • A
    ખાલીગણ
  • B
    એકાકી ઉકેલ
  • C
    અનંત ઉકેલ
  • D
    એકપણ નહી.
Difficult
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શ્રેણિક  $f(x)=\left[\begin{array}{ccc}\cos x & -\sin x & 0 \\ \sin x & \cos x & 0 \\ 0 & 0 & 1\end{array}\right]$ ધ્યાને લો.

    નીચે બે વિધાનો આપ્યા છે :

    વિધાન $(I) :$ શ્રેણિક $f(x)$ નું વ્યસ્ત $f(-x)$ છે.

    વિધાન $(II) :$ $f(x) f(y)=f(x+y)$

    ઉપરના વિદ્યાનોના અનુસંધાને, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    જો $3$ કક્ષાવાળા ચોરસ શ્રેણિક  $A$ અને $B$ આપેલ છે કે જેથી $(A + B)(A- B) = A^2 - B^2$ હોય તો  $(ABA^{-1})^2$ મેળવો.
    View Solution
  • 3
    જો $\Delta = \left| {\,\begin{array}{*{20}{c}}x&y&z\\p&q&r\\a&b&c\end{array}\,} \right|,$ તો  $\left| {\,\begin{array}{*{20}{c}}x&{2y}&z\\{2p}&{4q}&{2r}\\a&{2b}&c\end{array}\,} \right| =\  . . ....$
    View Solution
  • 4
    આપેલ સમીકરણની સંહતિ માટે 

    $x+y+z=6$

    $x+2 y+\alpha z=10$

    $x+3 y+5 z=\beta$, નીચે ના પૈકી ક્યૂ અસત્ય છે ?

    View Solution
  • 5
    સુરેખ સમીકરણ સંહતિ $x + y + z = 1;x + ay + z = 1; ax + by + z = 0$ ને ઉકેલ ન હોય તે માટેની $'b\ '$ ની ભિન્ન કિંમતોનો ગણ જો $S$ હોય તો $ , S$ એ $.........$
    View Solution
  • 6
    જો $\Delta=\left|\begin{array}{ccc}x-2 & 2 x-3 & 3 x-4 \\ 2 x-3 & 3 x-4 & 4 x-5 \\ 3 x-5 & 5 x-8 & 10 x-17\end{array}\right|=$ $Ax ^{3}+ Bx ^{2}+ Cx + D ,$ હોય તો $B + C$ ની કિમત શોધો 
    View Solution
  • 7
    જો $a, b, c > 0$ અને $\Delta  = \left| \begin{gathered}
      a + b\,\,b\,\,c \hfill \\
      b\, + \,c\,\,c\,\,\,a \hfill \\
      c + a\,\,a\,\,b \hfill \\ 
    \end{gathered}  \right| ,$ હોય તો આપલે પૈકી ક્યૂ વિધાન અસત્ય થાય.
    View Solution
  • 8
    $x$ ની . . . કિમત માટે $\left| {\,\begin{array}{*{20}{c}}{x + {\omega ^2}}&\omega &1\\\omega &{{\omega ^2}}&{1 + x}\\1&{x + \omega }&{{\omega ^2}}\end{array}\,} \right| = 0$ થાય.
    View Solution
  • 9
    $f(x)=\left|\begin{array}{ccc} \sin ^{2} x & 1+\cos ^{2} x & \cos 2 x \\ 1+\sin ^{2} x & \cos ^{2} x & \cos 2 x \\ \sin ^{2} x & \cos ^{2} x & \sin 2 x \end{array}\right|, x \in R$ નું મહત્તમ મૂલ્ય .....  છે.
    View Solution
  • 10
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}} 1&1\\ 0&1  \end{array}} \right]$ અને $B = \left[ {\begin{array}{*{20}{c}}
    {\frac{{\sqrt 3 }}{2}}&{\frac{1}{2}}\\ {\frac{{ - 1}}{2}}&{\frac{{\sqrt 3 }}{2}} \end{array}} \right]$ ,તો $(BB^TA)^5$ ની કિમંત મેળવો.
    View Solution