જો અરીસાનું \(\theta\) કોણ પરિભ્રમણ કરીએ તો પરાવર્તિત કિરણ \(2 \theta\) કોણ બનાવે છે.
તેથી \(\omega '\,\, = \,\,\frac{{2\theta }}{t}\,\, = \,\,2\,\, \times \,\,3\,\,\,\, \Rightarrow \,\,\omega '\,\, = \,\,6\) રેડિયન/સેકન્ડ
આ કિરણજૂથ દ્વારા રચાતા તરંગઅગ્રનો શરૂઆતનો આકાર કેવો હશે?