સમૂહ $15$નું તત્વ, જે એક ધાતુ છે અને સમૂહ $15$ના હાઇડ્રાઇડ્સમાં પ્રબળ રિડ્યુસિંગ પાવર સાથે હાઇડ્રાઇડ બનાવે છે. તે તત્વ કયુ છે?
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
d
In group $15$

$\left.\begin{array}{l} N \\ p \end{array}\right] \rightarrow$ Non metal

$\left.\begin{array}{l} As \\ Sb \end{array}\right] \rightarrow$ Metalloid

$Bi ] \rightarrow$ Metal

Hydrides of group $15$ elements are $NH _{3}$

$PH _{3}$

$AsH _{3}$

$SbH _{3}$

$BiH _{3}$

In $NH _{3}$, hydrogen atom gets partial positive charge due to less electronegativity.

But in $BiH _{3},$ hydrogen atom gets partial negative charge because hydrogen is more electronegative than bismuth.

i.e. $BiH _{3}$ is a strong reducing agent than others because we know that $H$ is a strong reducing agent.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $C{l_2}$ વાયુને .... પરથી પસાર કરીને શુષ્ક બનાવી શકાય.
    View Solution
  • 2
    નીચેનામાંથી કયો સ્તરીય અણુ છે?
    View Solution
  • 3
    સાંદ્ર $HNO _3$ની આયોડીન સાથેની પ્રક્રિયામાં શું મળે છે ?
    View Solution
  • 4
    $Cl_2$ વાયુની ઠંડા $NaOH$ સાથેની પ્રક્રિયાથી ..... બને છે.
    View Solution
  • 5
    હાઇપોફોસ્ફોરીક એસિડમાં ફોસ્ફોરસની ઓકિસડેશન અવસ્થા $............$ છે.
    View Solution
  • 6
    નીચેનામાંથી શેમાં $p\pi  - p\pi $ બંધન હોય છે?
    View Solution
  • 7
    $P_4O_{10}$ ની હાજરીમાં સાંદ્ર $H_2SO_4$ ના નિર્જલીકરણથી શું નીપજશે?
    View Solution
  • 8
    $Column- I$ માંના આંતરહેલોજન સંયોજનોને $Column -II$ માંની તેની ભૌમિતિક રચના જોડી સાચો કોડ નક્કી કરો.
    Column $I$       Column $II$
    $(A) \,XX '$ $(i)$ $T-$ આકાર 
    $(B)\,XX'_3$ $(ii)$ પંચકોણીય દ્વિપિરામિડ
    $(C)\,XX '_5$ $(iii)$ રેખીય
    $(D)\,XX '_7$ $(iv)$ સમચોરસ પિરામિડ 
      $(v)$ સમચતુષ્ફલકીય 
    View Solution
  • 9
    $B{F_3},BC{l_3},BB{r_3}$ ની લૂઇસ એસિડ તરીકેની ક્ષમતા નીચે દર્શાવેલ ક્રમ પ્રમાણે ઘટતી જાય છે.
    View Solution
  • 10
    $XeF_2$ અણુ...
    View Solution