Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો કોઇ એક ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઇ $\lambda _0$, હોય અને આપાત પ્રકાશની તરંગલંબાઇ $\lambda $ હોય, તો ધાતુમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો થશે ?
હાઈડ્રોજન માટેની લાયમેન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ $1216\,\mathop A\limits^o $ છે. તો સોડિયમ ($z = 11$) પરમાણુને $10$ ગુણો આયોનીત કરવા માટે આ શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ ......... $\mathop {\rm{A}}\limits^{\rm{o}} $ થશે.