Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનસંચાર માધ્યમ અને જાહેરાત3 Marks
Question
સંચાર$-$માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો ?
✓
Answer
માનવીને ખોરાક અને પાણી સાથે એક સમાજની જરૂર છે અને તે સમાજ સાથે જોડાયેલા રહેવા માટે સંચાર માધ્યમની જરૂર છે.
જો તમારે કોઇ માહિતી બીજા લોકો સુધી પહોંચાડવી છે તો તમે તેને ફોન કરીને કહી શકો છો.
જો સરકારને તેની કોઇ યોજનાની માહિતી જનતા સુધી પહોંચાડવી છે તો તે અખબારનો ઉપયોગ કરી શકે છે.
ટેલિવિઝનમાં આવતા સમાચારનો ઉપયોગ કરી શકે છે. તે જ રીતે સોશ્યલ મીડિયાની મદદથી પણ લોકો સુધી માહિતી પહોંચી શકે છે.
માટે સંચાર માધ્યમોનો ઉપયોગ અલગ અલગ રીતે થઇ શકે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.