સંકીર્ણ $[CoBr_2(NH_3)_2(en)]^{\oplus}$ માટે ત્રણ ગોઠવણી કરવામાં આવેલ છે,નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
  • A$I$ અને $II$ ભૌમિતિક સમઘટકો છે
  • B$II$ અને $III$ ક્રિયાશીલ પ્રકાશીય સમઘટકો છે
  • C$I$ and $III$ ક્રિયાશીલ પ્રકાશીય સમઘટકો છે
  • D$II$ and $III$ ભૌમિતિક સમઘટકો છે
Medium
Download our app for free and get startedPlay store
b
\((b)\, II\) and \(III\) are geometrical isomers as \(II\) is trans while \(III\) is \(cis\) of the given complex. 
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[Cu(H_2O)_4]^{2+}$ પીળા રંગના પ્રકાશને શોષે છે. અને તેને માનાર્થ કયો રંગ ઉત્સર્જીત કરશે ?
    View Solution
  • 2
    સંકીર્ણ $[Ma_2bcde]^{n \pm}$ ના સીસ અને ટ્રાન્સ-સમઘટકનો ગુણોત્તર શું છે?
    View Solution
  • 3
    પર્સીંયમ વાદળીનું શક્ય સૂત્ર ....
    View Solution
  • 4
    હાઇડ્રોક્સિએપેટાઇટનું રૂપાંતર પાણીમાં ${F}^{-}$ આયનોની હાજરીને કારણે થાય છે. હાઇડ્રોક્સિએપેટાઇટનું સાચુ સૂત્ર કયુ છે?
    View Solution
  • 5
    $Co{(N{H_3})_4}B{r_2}Cl$ કયા પ્રકારનાં અષ્ટફલફિય સમઘટક દ્વારા દર્શાવવામાં આવે છે?
    View Solution
  • 6
    $ML_6$$^{n+}$ સંકીર્ણ આયનમાં $M^{n+}$ એ પાંચ $-d-$ ઈલેક્ટ્રોનસ અને $L$ એ નિર્બળ ક્ષેત્ર લિગાન્ડ છે. સ્ફટીક ક્ષેત્રવાદ મુજબ, સંકીર્ણ આયનનો ચુંબકીય ગુણધર્મ એ કેટલા અયુગ્મિત ઈલેક્ટ્રોન કારણે છે?
    View Solution
  • 7
    નીચે આપેલા સંકીર્ણા ને ધ્યાનમાં લો.

    $\left[\mathrm{CoCl}\left(\mathrm{NH}_3\right)_5\right]^{2+}, \quad\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{3-} \text {, }$

    $(A)$                                        $(B)$

    $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{H}_2 \mathrm{O}\right)\right]^{3+}, \quad\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_4\right]^{2+}$

    $(C)$                                       $(D)$

    અવશોષિત પ્રકાશ ની તરંગ સંખ્યા ના સંદર્ભ માં $A, B, C$ અને $D$ નો સાયો ક્રમ શોધો.

    View Solution
  • 8
    $\left[ {Pt{{(N{H_3})}_3}(Br)(N{O_2})Cl} \right]Cl$ નું $IUPAC$ નામ ......... છે.
    View Solution
  • 9
    $Ni\;(Z = 28)$ ધાતુ સમાન વિધુતઋણતા ધરાવતા એકદંતીય લિગેન્ડ $X^-$ સાથે સંયોજાઇ $[NiX_4]^{-2}.$ અનુચુંબકીય સંયોજન બનાવે છે તો તેની ભૌમિતિક રચના અને નિકલમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે ? 
    View Solution
  • 10
    હેલાઇડ લિગેન્ડ ધરાવતા સંકીર્ણો સામાન્ય રીતે ..... હોય છે.
    View Solution