સંકિર્ણ સંયોજન $[CO(en)_2Br_2]Cl_2$ માં કોબાલ્ટનો સવર્ગ આંક ........ છે.
Easy
Download our app for free and get startedPlay store
b
b
$Co$ નો સંવર્ગ આંક $= 2 \times$ દ્વિદંતીય લિગેન્ડની સંખ્યા $+ 1 \times$ એક દંતીય લિગેન્ડની સંખ્યા $= 2 = 2 + 1 \times 2 = 6$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લિગાન્ડ ક્ષેત્ર પ્રબળતાનો સાચો/યોગ્ય ક્રમ નીચેનામાથી ક્યો છે?
    View Solution
  • 2
    સંકીર્ણ ક્લોરોડાયએક્વાટ્રાયએમાઇન કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ નુ સૂત્ર .................. થશે.
    View Solution
  • 3
    $[Co(C_2O_4)_2\,(NH_3)_2 ]^-$ અષ્ટફલકીય સંકીર્ણ માં શક્ય સમઘટક ની સંખ્યા કેટલી હશે ?
    View Solution
  • 4
    ${K_4}[Ni{(CN)_4}]$ સવર્ણ સંયોજનમાં $Ni$ ની ઓક્સિડેશન અવસ્થા ......... થશે.
    View Solution
  • 5
    $TiF_6^{2-}, CoF_6^{3-}, Cu_2Cl_2$ અને $NiCl_4^{2-}$માંથી  $(Z\,:$ $Ti = 22, Co = 27, $$Cu = 29, Ni = 28)$ રંગવિહીન આયનો ક્યા છે?
    View Solution
  • 6
    સંકીર્ણ આયન $[Cr(H_2O)_6]^{3+}$ માં $Cr$ ની સવર્ગ આંક =.....
    View Solution
  • 7
    સૂચિ $-I$ સાથે સૂચિ $-II$ સાથે જોડો અને સૂચિઓની નીચે આપેલા કોડ્સનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો

    સૂચિ $-$ $I$ (સંયોજન)

    સૂચિ $-$ $II$ (કેન્દ્રિય અણુનુ)

    $(A)\, [Ni(NH_3)_6]^{2+}$ $(1)\, sp^3$
    $(B)\, [PtCl_4]^{2-}$ $(2)\, sp^3d^2$
    $(C)\, [Ni(CO)_4]$ $(3)\, dsp^2$
    $(D)\, [Co(ox)_3]^{3-}$ $(4)\, d^2sp^3$

    $A\,-\,B\,-\,C\,-\,D$

    View Solution
  • 8
    $t_2$ કક્ષક માં એક પણ ઈલેટ્રોન ન હોય તેવા સંકીર્ણોની સંખ્યા નીચે આપેલામાંથી ............. છે.  $\mathrm{TiCl}_4,\left[\mathrm{MnO}_4\right]^{-},\left[\mathrm{FeO}_4\right]^{2-},\left[\mathrm{FeCl}_4\right]^{-},\left[\mathrm{CoCl}_4\right]^{2-}$
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યું એક સંકીર્ણ સંયોજન સૌથી વધારે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે?

    જ્યા, $gly =$ ગ્લાયસીન, $en =$ ઇથીલીન ડાયએમાઇન ,

    $bpy =$ બાયપિરિડીલ મોઇટીસ

    (પરમાણુક્રમાંક : $Ti = 22,V = 23, Fe = 26, C = 27$)

    View Solution
  • 10
    સંકીર્ણમાં ધાતુ પરમાણુનો સવર્ગઆંક કઈ રીતે શોધી શકાય છે ?
    View Solution