સંક્રાંતિ તત્ત્વોના અનુસંધાનમાં નીચેનામાંથી કયું વિધાન ખોટુ છે ?
  • A
    સંક્રાતિ તત્વો તેની સૌથી ઊંચી ઓકિસડેશન અવસ્થામાં બેઝિક સ્વભાવ ધરાવે છે અને ધનઆયનીય સંકીર્ણ બનાવે છે.
  • Bપ્રથમ પાંચ સંક્રાતિ તત્ત્વો ($Sc$ થી $Mn$) ની સૌથી ઊંચી ઓકિસડેશન અવસ્થામાં તેના બધા $4s$ અને $3d$ ઇલેક્ટ્રોન બંધનમાં ભાગ લે છે.
  • C
    સંકીર્ણ સંયોજનોમાં આ તત્ત્વોની સામાન્ય ઓકિસડેશન અવસ્થા ઉપરાંત શૂન્ય ઓકિસડેશન અવસ્થા પણ જોવા મળે છે
  • Dએક વખત $d^5$ ઇલેક્ટ્રોન રચતા આગળ વધે પછી બધા $3d-$ ઇલેક્ટ્રોનનુ બંધામાં ભાગ લેવાનું વલણ ધટે છે
AIEEE 2009, Medium
Download our app for free and get startedPlay store
a
Lower oxidation state of an element forms more basic oxd hydroxide, while the higher oxidation state will form more acidic oxidefhydroxide. For example,

\(\underbrace{M n O\;\;\;M n_{2} O_{3}}_{(b a s i c)}^{+2\quad +3\;\;\;\;} \)   \(\underbrace{M n_2 O_7}_{(acidic)}^{+7} \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંક્રાતિ તત્વોની $3d$  શ્રેણીમાં $Zn $ ની પરમાણ્વિય ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે કારણ કે......
    View Solution
  • 2
    $X + KOH + {O_2} \to Y + {H_2}O$,

    $Y + {H_2}S{O_4} \to Z + {K_2}S{O_4} + Mn{O_2} + {H_2}O$

    ઉપરોક્ત પ્રક્રિયામાં $X,Y$  અને $Z$  દર્શાવો.

    View Solution
  • 3
    $V _{2} O _{3}, V _{2} O _{4}$ અને $V _{2} O _{5}$ પૈકી વેનેડિયમના સૌથી વધુ બેઝિક ઓક્સાઈડની સ્પીન-ફક્ત ચુંબકીય ચાક્માત્રા મૂલ્ય $\dots\dots\dots\,B.M.$ છે.(નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 4
    કોપર ઓક્સાઇડ જે લાલ રંગનો હોય છે તે કયુ સૂત્ર ધરાવે છે?
    View Solution
  • 5
    બધા $Zn( +II)$ સંયોજનો સફેદ છે કારણ કે
    View Solution
  • 6
    સંક્રાતિ તત્વોની $3d$  શ્રેણીમાં $Zn $ ની પરમાણ્વિય ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે કારણ કે......
    View Solution
  • 7
    નીચેના સમીકરણ અનુસાર $KMn{O_4}$ ઓકસેલિક એસિડ સાથે પ્રક્રિયા આપે છે :

    $2MnO_4^ - + 5{C_2}O_4^{2 - } + 16{H^ + } \to 2M{n^{2 + }} + 10C{O_2} + 8{H_2}O$

    અહીં $20\,ml$ $0.1\,M$ $KMn{O_4}$ કોના બરાબર છે?

    View Solution
  • 8
    $Zn$ અને $Cd$ ધાતુઓ જુદી-જુદી  સંયોજકતા બતાવતા નથી કારણ કે
    View Solution
  • 9
    $Sc\, (Z = 21)$ સંક્રાંતિ તત્વ છે, પરંતુ પણ $Zn\, (Z = 30)$ નથી. કારણ કે...........
    View Solution
  • 10
    $Zn ^{2+}, \,Ni ^{2+}$ અને $Cr ^{3+}$ આયન માટે નીચેના વિધાનોમાંથી કયુ સાચું છે?

    ($Zn =30,\,Ni =28$ અને $Cr =24$ના પરમાણ્વીય ક્રમાંક )

    View Solution