સંક્રાંતિ તત્વો સંબંધિત સાચા વિધાનો પસંદ કરો?
  • A
    સંક્રાંતિ તત્વોમાં ઓછા ગલનબિંદુઓ છે
  • B
    સંક્રાંતિ  તત્વોમાં ઉદીપકીય  પ્રવૃત્તિ હોતી નથી
  • C
    સંક્રાંતિ તત્વો ચલ ઓક્સિડેશન અવસ્થા  દર્શાવે છે
  • D
    સંક્રાંતિ  તત્વો નિષ્ક્રિય જોડી અસર દર્શાવે છે
Diffcult
Download our app for free and get startedPlay store
c
Transition metals and many of their compounds show paramagnetic behaviour as metal ions generally contain one or more unpaired electrons in them and hence their complexes are generally paramagnetic. The enthalpies of atomisation of the transition metals are high because of having larger number of unpaired electrons in their atoms, they have stronger inter atomic interaction and hence stronger bonding between the atoms. The transition metals generally form coloured compounds due to the presence of unpaired electrons (\(d-d\) transition in most of the compounds). Transition metals and their many compounds act as good catalyst due to their ability to adopt multiple oxidation state and to form complexes; also they have larger surface area.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના આયનો પૈકી કોની ચુંબકીય ચાકમાત્રા સૌથી વધુ છે ? 
    View Solution
  • 2
    કઇ હકીકત માટે લેન્થેનોઇડ સંકોચન જવાબદાર છે? 
    View Solution
  • 3
    જ્યારે પોટેશિયમ ક્રોમેટ વધુ મંદ નાઈટ્રીક એસિડ સાથે પ્રક્રિયા કરતા શું થાય છે?
    View Solution
  • 4
    $\mathrm{Cu}(\mathrm{II})$ ની ઈલેક્ટ્રોન સંરચના $3 \mathrm{~d}^9$ છે. જ્યારે $\mathrm{Cu}(\mathrm{I})$ ની $3 \mathrm{~d}^{10}$ છે. નીચે આપેલામાંથી ક્યું સાચુ છે?
    View Solution
  • 5
    મેગેનિઝ ડાયોકસાઇડનું પીગલન $KOH $ સાથે $KNO_3 $ જેવા ઓકિસડેશન કર્તાની હાજરીમાં મળતું  સંયોજન તથા તેનો રંગ જણાવો.
    View Solution
  • 6
    આંતરાલીય સંયોજનો વિશે અસત્ય વિધાન જણાવો.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા સંયોજનો પીળો રંગ  આપતા નથી ?
    View Solution
  • 8
    $V _{2} O _{3}, V _{2} O _{4}$ અને $V _{2} O _{5}$ પૈકી વેનેડિયમના સૌથી વધુ બેઝિક ઓક્સાઈડની સ્પીન-ફક્ત ચુંબકીય ચાક્માત્રા મૂલ્ય $\dots\dots\dots\,B.M.$ છે.(નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 9
    નીચે આપેલ પૈકી શેના લીધે $Ce^{4+} $ સ્થાયી છે ?
    View Solution
  • 10
    સંક્રાતિ તત્વોની સામાન્ય ઇલેકટ્રોન રચના નીચેના પૈકી કઇ છે
    View Solution