Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ગોળાઓ $P$ અને $Q$ સમાન રંગના અને તેની ત્રિજ્યા અનુક્રમે $8\,\, cm$ અને $2\,\, cm$ તેમને અનુક્રમે અને $127°C$ અને $ 527°C$ તાપમાને રાખેલા છે તો $P$ અને $Q $ ની વિકિરણ ઉર્જાનો ગુણોત્તર શોધો.
ન્યૂટનનો શીત નિયમ (cooling law) સાબિત કરવાના એક પ્રયોગમાં પાણીનાં અને આસપાસનાં તાપમાનમાં થતા ફેરફાર $(\Delta T)$ અને સમયનો આલેખ દોરવામાં આવેલ છે. પાણીનું પ્રારંભિક તાપમાન $80^{\circ} C$ જેટલું લેવામાં આવે છે. આલેખમાં દર્શાવેલ $t_{2}$ નું મૂલ્ય........થશે.