ગરમ પાણીનું તાપમાન $ {70^o}C $ થી $ {60^o}C $ થતા $5 min$ લાગે છે,તો તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા લાગતો સમય
  • A$5$ minutes
  • B$5$ minutes કરતાં ઓછું
  • C$5$ minutes કરતાં વધારે
  • D
    પ્રવાહીની ઘનતા પર આધારીત છે.
Easy
Download our app for free and get startedPlay store
c
(c) According to Newton's law of cooling Rate of cooling ? mean temperature difference.

Initially, mean temperature difference \( = \left( {\frac{{70 + 60}}{2} - {\theta _0}} \right) = (65 - {\theta _0})\) Finally, mean temperature difference \( = \left( {\frac{{60 + 50}}{2} - {\theta _0}} \right) = (55 - {\theta _0})\)

In second case mean temperature difference decreases, so rate of fall of temperature decreases, so it takes more time to cool through the same range.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સંયુકત બ્લોક બે જુદાં જુદાં બ્લોકોનું બનેલું છે.આ બે બ્લોકોની ઉષ્માવાહકતા અનુક્રમે $K$ અને $2K$ તથા તેમની જાડાઇ અનુક્રમે $x$ અને $4x$ છે.આ સંયુકત બ્લોકોના છેડાના તાપમાન $T_2$ અને $T_1 (T_2>T_1)$ છે.આ સંયુકત બ્લોકોમાંથી પસાર થતો ઉષ્માનો દર $ \left( {\frac{{A\left( {{T_1} - {T_2}} \right)k}}{x}} \right)f $ હોય,તો $f $ = _______
    View Solution
  • 2
    લાકડાનો બ્લોક અને ધાતુનો બ્લોક સમાન ઠંડો અને ગરમ અનુભવાય તો લાકડાના અને ધાતુના બ્લોકનું તાપમાન...
    View Solution
  • 3
    લેમ્પની ફિલામેન્ટનું તાપમાન $2100K$ અને તેનું પૃષ્ઠ ક્ષેત્રફળ $4 \times 10^{-4} m^{2}$ છે. જો ફિલામેન્ટની ઉત્સર્જક્તા $ 0.453$ હોય, તો લેમ્પનો પાવર .......  વોટ હશે.
    View Solution
  • 4
    ગરમ પાણીનું તાપમાન $ {100^o}C $ થી $ {70^o}C $ થતા $4 min$ લાગે છે,તો તાપમાન $ {70^o}C $ થી $ {40^o}C $ થતા લાગતો સમય ....... $\min.$ થાશે.. વાતાવરણનું તાપમાન $ {15^o}C $ છે
    View Solution
  • 5
    તારામાંથી આવતા પ્રકાશ શું દર્શાવે છે?
    View Solution
  • 6
    ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર ......છે.
    View Solution
  • 7
    કુલીંગનો નિયમ .......પર આધારીત છે.
    View Solution
  • 8
    ઈનકેન્ડેસન્ટ લેમ્પ દ્વારા $2000 K$ એ પ્રતિ મિનિટ વિકિરીત ઊર્જાનો દર શોધો. જો પૃષ્ઠનું ક્ષેત્રફળ $5 \times 10^{-5} m^{2}$ અને સાપેક્ષ ઉત્સર્જન $ 0.85, \,\sigma= \,5.7 \times 10^{-8}\, MKS $ એકમમાં છે. ...... $J$
    View Solution
  • 9
    સમાન પદાર્થના અને ત્રિજ્યાના એક જ દ્રવ્યના નક્કર ગોળા અને પોલા ગોળાને સમાન તાપમાન સુધી ગરમ કરેલ છે. તેઓને સમાન તાપમાનવાળા પરિસરમાં રાખેલ છે. જો બન્નેના પરિસર સાથેના તાપમાનનો તફાવત $T$ હોય તો .......
    View Solution
  • 10
    જયારે સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન વધારવામાં આવે છે ત્યારે $\lambda_m$ નું મૂલ્ય $0.26 \mu_m$ થી $0.13 \mu_m$ નો ફેરફાર અનુભવે છે તો આ તાપમાનને અનુલક્ષિને તેની ઉત્સર્જન પાવરનો ગુણોત્તર ……
    View Solution