સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત માટે રેસ્ટીંટયુશન ગુણાંક $e$ કેટલો હોય છે?
  • A$1$
  • B$0$
  • C$ \infty $
  • D$-1$
AIPMT 1988, Easy
Download our app for free and get startedPlay store
a
(a) Coefficient of restitution or resilience of two bodies is defined as the constant ratio

of relative velocity after impact to the relative velocity of the bodies before impact

when the two bodies collide head on. There velocities are in the opposite directions.

Thus \(\frac{v_{1}-v_{2}}{u_{1}-u_{2}}=\) constant \(=-\mathrm{e}\)

The constant e is known as coeff. of restitution or resilience of two bodies.

For a perfectly elastic collision, \(\mathrm{e}=1\) and for a perfectly inelastic collision,

\(e=0 .\) Thus \(0 \leq e \leq 1\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1 kg$  દળના બ્લોકને સમક્ષિતિજ સપાટી પર $1 m$  અંતર ખસેડવા માટે  $8 N$  બળ લગાડવામાં આવે છે.પછી તેને  $2m $ ઊંચાઇ પર લઇ જવામાં આવે છે.તો થતું કુલ કાર્ય....$J$
    View Solution
  • 2
    એક તંત્રની સ્થિતિઊર્જા $U$ માં થતો ફેરાફાર એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તો તંત્ર પર લાગતું બળ એ શ્રેષ્ઠ રીતે ક્યાં આલેખ મુજબ દર્શાવી શકાય?
    View Solution
  • 3
    જેનો અકડ (ચુસ્ત) અચળાંક $k $ હોય તેવી સ્પ્રિંગના ઉપરના ભાગ પરથી $m$ દળના એક ટુકડાને એકાએક (અચાનક) મુક્ત કરાવવામાં આવે છે. $(i)$  સ્પ્રિંગમાં મહત્તમ સંકોચન કેટલું હશે ?  $(ii) $ સંતુલન સ્થિતિએ, સ્પ્રિંગમાં સંકોચન કેટલું હશે ?
    View Solution
  • 4
    બળ અને લંબાઇના એકમો ચાર ગણા કરવાથી ઊર્જાનો એકમ કેટલા..... ગણો થાય?
    View Solution
  • 5
    એવું જોવા મળે છે,કે સ્થિર રહેલા ડયુટેરિયમ સાથે જયારે ન્યુટ્રોન સ્થિતિસ્થાપક એક રેખિક અથડામણ અનુભવે છે,ત્યારે તેની ઊર્જામાં થતો આંશિક વ્યય $P_d$ છે.પણ જયારે તે સરખી સ્થિતિમાં સ્થિર સ્થિતિમાં રહેલ કાર્બન ન્યુકિલયસ જોડે અથડામણ અનુભવે છે,ત્યારે ઊર્જામાં થતો આંશિક વ્યય $P_c $ છે.$P_d$ અને $P_c$ ની અનુક્રમે કિંમત _______.
    View Solution
  • 6
    એક તંત્રની સ્થિતિઊર્જા $U$ માં થતો ફેરાફાર એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તો તંત્ર પર લાગતું બળ એ શ્રેષ્ઠ રીતે ક્યાં આલેખ મુજબ દર્શાવી શકાય?
    View Solution
  • 7
    $m_1$ દળનો એક કણ $m_2$ દળના સ્થિર સ્થિતિએ રહેલા બીજાકણ સાથે સંપૂર્ણ અસ્થિતિ સ્થાપક હેડ ઓન સંઘાત અનુભવે છે. ($m_2$ > $m_1$). આ સંઘાતમાં ઘર્ષણની ગતિઊર્જા કેટલા મૂલ્યની ઉષ્માઊર્જામાં રૂપાંતરણ પામશે?
    View Solution
  • 8
    એક એલીવેટર $0.4 m/s $ ની અચળ ઝડપ સાથે $500 kg$ વજનને ઉંચકે છે. તેમાં વપરાયેલ મોટર ઓછામાં ઓછા કેટલા......$H.P.$ હોર્સ પાવરની હશે ?
    View Solution
  • 9
    $m_1$ અને $m_2$ દળની ગતિઊર્જા સમાન છે.તો વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    એક કણ $4\,\hat i\,\, + \,\,\hat j\,\, + \,\,3\hat k$ બળની અસર હેઠળ $\mathop {{r_1}}\limits^ \to \,\, = \,\,3\,\hat i\,\, + \,\,2\,\hat j\,\, - \,\,6\hat k$ સ્થાનથી $\mathop {{r_2}}\limits^ \to \, = \,\,14\,\hat i\,\, + \,\,13\,\hat j\,\, + \,\,9\hat k$ સ્થાન સુધી ગતિ કરે છે. તો થતું કાર્ય.....$J$ માં શોધો.
    View Solution