સંર્કિણ ક્ષારમાં લિગેન્ડ ........
  • A
    ઋણાયનો સવર્ગ બંધ વડે ધાતુ પરમાણુ કે આયન સાથે જોડાયેલા હોય છે.
  • B
    ધનાયનો સવર્ગ બંધ વડે ધાતુ પરમાણુ કે આયન સાથે જોડાયેલા હોય છે.
  • C
    અણુઓ સવર્ગ બંધ વડે ધાતુ પરમાણુ કે આયન સાથે જોડાયેલા હોય છે.
  • D
    આયન કે પરમાણુ સવર્ગ બંધ વડે ધાતુ પરમાણુ કે આયન સાથે જોડાયેલા હોય છે.
Medium
Download our app for free and get startedPlay store
c
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Co^{2+}$ ના ઈલેક્ટ્રોનીય બંધારણ અનુકમે  $d^4, d^5, d^6$ અને $d^7$ છે. નીચેના પૈકી કયુ સૌથી ઓછી અનુચુંબકીય લાક્ષણિકતા ધરાવશે? (પ.ક્ર.$Cr = 24,\,Mn = 25,\,Fe = 26,\,Co = 27$).    
    View Solution
  • 2
    $EDTA$ માટે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ?
    View Solution
  • 3
    નીચેના પૈકી ક્યુ સંકીર્ણ સ્ફટિક ક્ષેત્ર વિભાજનનું ઊંચુ મૂલ્ય ધરાવે છે ?
    View Solution
  • 4
    લેડના ઝેરની સારવાર માટે વપરાતું સંકીર્ણ જણાવો.
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યો સંકીર્ણ આયન દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરતો નથી ? 
    View Solution
  • 6
    નીચેનામાંથી કઇ જોડ લીન્કેજ સમઘટક દર્શાવે છે ?
    View Solution
  • 7
    ક્યું સંકીર્ણ સંયોજન સૌથી વધુ સ્થિર છે?
    View Solution
  • 8
    $[Mn(CN)_6]^{3-}$ ના સંદર્ભમાં સાચુ વિધાન શોધો.
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યુ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે ?

    પરમાણુ ભાર : $Mn = 25,\,Fe = 26,\,Co = 27,\,Ni = 28$

    View Solution
  • 10
    $MA_2B_2$ માટે ધાતુ આયતતા $sp^3$ અને $dsp^2$ સંકરણ સાથેના સંકીર્ણના શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા અનુક્રમે જણાવો. (નોંધ : $A$ અને $B$ અનુક્રમે એકદંતીય તટસ્થ અને એકદંતીય મોનો  આયનીય લિગેન્ડ છે).
    View Solution