Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સંતુલન,$AB \rightleftharpoons {A^ + } + {B^ - }$ and $AB + {B^ - } \rightleftharpoons AB_2^ - $ ને એક સાથે દ્રાવણમાં સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ સાથે જાળવવામાં આવે છે,તો દ્રાવણમાં $[A^+]$ થી $[AB_2^-]$ ગુણોતર શું હશે?
$N{H_2}COON{H_4}\left( s \right) \rightleftharpoons 2N{H_3}\left( g \right) + C{O_2}\left( g \right)$ તરીકે રજૂ કરેલા સંયોજનના વિઘટન માટે $K_p\, =2.9\times10^{- 5}\, atm^3$ છે. જો પ્રક્રિયાની શરૂઆત સંયોજનના મોલથી કરવામાં આવે તો સંતુલને કુલ દબાણ........$\times10^{-2}\, atm$
પ્રકિયા $PC{l_{5(g)}}\, \rightleftharpoons \,PC{l_{3(g)}}\, + \,C{l_{2(g)}}$ માટે $3\,L$ ના પાત્રમાં $250\,^oC$ તાપમાને $K_c$ નુ મૂલ્ય $0.04$ છે. જો સંતુલને $Cl_2$ ની સાંદ્રતા $0.15\,M$ હોય, તો $PCl_5$ ના શરૂઆતના મોલ ........... થશે.
પ્રક્રિયા $[{N_2}{O_4}\,(g)\, \rightleftharpoons \,2N{o_2}(g)]$ મુજબ વાયુરૂપ $N_2O_4$ એ વાયુરૂપ $NO_2$ માં વિયોજન પામે છે. $300\,K$ પર અને $1\,atm$ દબાણે $N_2O_4$ નો વિયોજન અંશ $0.2$ છે. જો પાત્રમાં એક મોલ $N_2O_4$ હોય તો સંતુલન મિશ્રણતી ધનતા .......$g/L$