Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કાર્બનિક સંયોજન $[A]$ $\left( C _4 H _{11} N \right)$, એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે અને $HNO _2$ સાથે પ્રક્રિયા કરતાં $N _2$ વાયુ આપે છે. સંયોજન $[A]$ ની $PhSO_2 Cl$ સાથે પ્રક્રિયા કરતાં ઉતપન્ન થતું સંયોજન કે જે $KOH$ માં દ્વાવ્ય થાય છે બંધારણ $A$ શોધો.