સોડિયમ ધાતુની સપાટીમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉન માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે.
  • A
    બધા જ ફોટોઈલેકટ્રૉનની આવૃત્તિ સમાન હોય છે.
  • B
    બધા જ ફોટોઈલેકટ્રૉનની ગતિઊર્જા સમાન હોય છે.
  • C
    બધા જ ફોટોઈલેકટ્રૉનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન હોય છે.
  • D
    ફોટોઈલેકટ્રૉનની ઝડપ શૂન્યથી મહત્તમના ગાળામાં હોય છે.
Easy
Download our app for free and get startedPlay store
d
The photoelectric effect related with the incident light frequency \((v)\) by the following equation:

\(E _{ k }= eV _{ s }= hv -\phi \text {, }\)

where \(\phi\) is the work function of the material and \(E_k\) is the kinetic energy of the photo electron. So the photoelectrons emitted from the surface of sodium metal are of speeds from zero to a certain maximum depending on the incident photon energy.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આ પ્રશ્નના બે વિધાન છે : વિધાન $-1$ અને વિધાન $-2$. વિધાનોની નીચે આપેલાં ચાર વિક્પોમાંથી એવું એક વિકલ્પ પસંદ કરો કે જે આ બે વિધાનોને શ્રેષ્ઠ રીતે રજૂ કરતું હોય.

    વિધાન $-1$ : ડેવીસન-ગર્મરના પ્રયોગે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ શોધી કાઢી.

    વિધાન $-2$ : જો ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે તો તેમનું વ્યતિકરણ અને વિવર્તન થઈ શકે.

    View Solution
  • 2
    એક ઈલેકટ્રૉન અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન છે, તો ઈલેકટ્રૉનની ગતિઊર્જા ........ છે.
    View Solution
  • 3
    જો $t$ સમયમાં સપાટીને રૂપાંતરિત થતી કુલ ઊર્જા $6.48 \times 10^5 \mathrm{~J}$ હોય તો સંપૂર્ણ શોષણ દરમ્યાન સપાટીને પૂરું પડાતું કુલ વેગમાન__________હશે.
    View Solution
  • 4
    જ્યારે પ્રોટોન $(P)$ અને ઇલેકટ્રોન $(e)$ સમાન ડી-બ્રોગ્લી તરંગ લંબાઈ (તરંગ લંબાઈ) ધરાવતા હોય ત્યારે તેના વેગમાનનો ગુણોત્તર છે. ($m _{ p }=1849\,m_e$ ધારો)
    View Solution
  • 5
    કણ માટે દ-બ્રોગ્લી તરંગલંબાઈ $(\lambda)$ અને તેની સાથે સંકળાયેલ વેગમાન $(p)$ને દર્શાવતો આલેખ કયો છે?
    View Solution
  • 6
    Weld Retina detachment માટે $660\,nm$ તરંગલંબાઈના લેસર પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. $60\, ms$ સમય સુધી અને જેનો પાવર $0.5\, kW$ છે તેવા લેસરને વાપરવામાં આવે તો કેટલા ફોટોનનો ઉપયોગ થયો હશે? [$h\, = 6.62\times10^{- 34}\, Js$]
    View Solution
  • 7
    ધાતુ માટે, સ્ટોપિંગ સ્થિતિમાન $\left(V_0\right)$ નો આપાત પ્રકાશની આવૃત્તિ $(\nu)$ ના વિધેય તરીકેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલો છે. ધાતુંનું કાર્ય વિધેય ......... $eV$ છે.
    View Solution
  • 8
    $v$ આવૃત્તિનો ફોટોન વેગમાન ધરાવે છે અને જો પ્રકાશનો વેગ $c$ હોય તો વેગમાન .......છે.
    View Solution
  • 9
    ધાતુની સપાટી પર $\lambda$ તરંગલંબાઈ આપત કરતાં ફોટો ઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ પોટેન્શિયલ $3\, V$ છે. જ્યારે ધાતુની સપાટી પર $2\, \lambda$ તરંગલંબાઈ આપાત કરતા ફોટોઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ પોટેન્શિયલ $1\, V$ થાય તો ધાતુની થ્રેશોલ્ડ તરંગલંબાઈ ......
    View Solution
  • 10
    $2.25 \times 10^8 m/s$ ના વેગથી ગતિ કરતા કણની દ - બ્રોગલી તરંગલંબાઈ ફોટોનની તરંગ-લંબાઈને સમાન છે તો કણની ગતિ ઊર્જા અને ફોટોનની ગતિ ઊર્જાનો ગુણોત્તર ....
    View Solution