સોડિયમ થાયોસલ્ફેટનું એસિડીફાઇડ દ્રાવણ અસ્થાયી હોય છે કારણકે થાયોસલ્ફેટમાં.......
  • Aબે સલ્ફર પરમાણુઓ $+2$ ઓક્સિડેશનની અસ્થાયી સ્થિતિમાં છે.
  • Bબે સલ્ફર પરમાણુઓ $+6$ અને $-2$ એમ જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિમાં છે.
  • C$S - S$ બંધ અસ્થાયી છે.
  • D
    આ સંયોજન સલ્ફરથી શૂન્ય ઓક્સિડેશન સ્થિતિમાં છે.
Medium
Download our app for free and get startedPlay store
b
સોડિયમ થાયોસલ્ફેટ \(Na_2S_2O_3\) નું એસિડીફાઇડ દ્રાવણ અસ્થાયી છે કારણ કે થાયોસલ્ફેટમાં બે સલ્ફર પરમાણુઓ \(+6\) અને \(-2\) એમ બે જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિમાં છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા સલ્ફરનાં બનતાં અપરરૂપો પૈકી, કે જે અનુચુંબકીયતા પ્રદર્શિત કરે છે તે અપરરૂપોની સંખ્યા .... છે.

    $(A)$ $\alpha$ -સલ્ફર

    $(B)$ $\beta$ -સલ્ફર

    $(C)$ $S _{2}$ -સ્વરૂપ

    View Solution
  • 2
    નીચેનામાંથી સલ્ફરનો ક્યો ઓક્સોએસિડ સલ્ફર સલ્ફર દ્વિબંધ ધરાવે છે?
    View Solution
  • 3
    સોથી વધુ સંખ્યામાં સંયોજનો બનાવતુ ઉમદા વાયુ તત્વ ....... છે.
    View Solution
  • 4
    ઝેરોક્ષ મશીનના ફોટોકન્ડકટર્સ નીચેનામાંથી શેનો ઉપયોગ કરે છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યો બંધ સૌથી વધુ ધ્રુવીય હોય છે?
    View Solution
  • 6
    ઝેનોન હેકઝાફલોરાઇડની સિલિકોન ડાયોક્સાઈડ સાથેની પ્રકિયાથી કઇ નીપજ મળે છે ?
    View Solution
  • 7
    ફ્લોરિન ધન ઓક્સિડેશન અવસ્થાની રચના કરતો નથી કારણ કે
    View Solution
  • 8
    ઓઝોન પરમાણુનો કોણીય આકાર $(O_3)$ શું સમાવે છે ?
    View Solution
  • 9
    $Cl_2$ વાયુને નીચેનામાંથી કોની ઉપરથી ડ્રાય કરવામાં આવે છે?
    View Solution
  • 10
    નીચેના બંધને તેઓની સરેરાશ બંધઊર્જા મુજબ ઘટતા ક્રમમાં ગોઠવો. $\mathrm{C}-\mathrm{Cl}, \mathrm{C}-\mathrm{Br}, \mathrm{C}-\mathrm{F}, \mathrm{C}-\mathrm{I}$
    View Solution