\(mg' = mg\left( {1 - \frac{d}{R}} \right) = mg\left( {1 - \frac{1}{2}} \right) = \frac{{mg}}{2} = 250\,N\)
કારણ : વાતાવરણ વગર બધી જ ઉષ્મા છટકી જાય.
કોલમ $-\,I$ | કોલમ $-\,II$ |
$(1)$ કેપ્લરનો પહેલો નિયમ | $(a)$ આવર્તકાળનો નિયમ |
$(2)$ કેપ્લરનો બીજો નિયમ | $(b)$ કક્ષાનો નિયમ |
$(3)$ કેપ્લરનો ત્રીજો નિયમ | $(c)$ ક્ષેત્રફળનો નિયમ |