Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે તેનો વહન દર $0.18$ લી$/$મિનીટ થી વધારીને $0.48$ લી$/$મિનીટ કરવામાં આવે ત્યારે વર્તુળાકાર નળમાંથી વહેતા પાણીના દહનનો પ્રકાર કયો હો ? ત્રિજ્યા અને પાણીની નિગ્ધતા અનુક્રમે $0.5\, cm$ અને $10^{-3}\, Pa s$ છે.
(પાણીની ઘનતા : $10^{3}\, kg / m ^{3}$).
એક ઊંચી પાણીની ટાંકીનો ઉપરનો ભાગ હવામાં ખુલ્લો છે અને તેનું પાણીનું સ્તર જળવાઈ રહે છે. તેની દિવાલમાં $2\, cm$ ની ત્રિજ્યાના ગોળાકાર કાણામાંથી બહાર $0.74 \,m^3$ પાણી પ્રતિ મિનટ આપે છે. ટાંકીના પાણીના સ્તરથી આ કાણાના કેન્દ્રની ઊંડાઈ _______ $m$ ની નજીકની છે.
$2 \,mm$ વ્યાસ ઘરાવતું એક હવાનો પરપોટો $1750 \,kg m ^{-3}$ ઘનતા ઘરાવતા દ્રાવણમાં $0.35 \,cms ^{-1}$ ના અચળ દર થી ઉપર ચઢે છે. દ્રાવણ માટે સ્નિગ્ધતા અંક ........... પોઈસ (નજીકના પૂર્ણાંક સુધી) છે. (હવાની ઘનતા અવગણ્ય છે.)
બે મોટા હાડકાના આડછેદના ક્ષેત્રફળ $10 \,cm ^2$ છે અને ઉપરનો ભાગ $50 \,kg$. ધરાવતા વ્યક્તિના ઉપરના ભાગ સાથે જોડેલ છે. તો સરેરાશ હાડકા વડે થતું દબાણ ......... $N / m^2$