Question
$\sqrt{162} \div \sqrt{18}$ ની કિંમત શોધો.

Answer

3

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચક્રીય ચતુષ્કોણ $PQRS$ માં જો $\angle PRQ =52^{\circ}$ હોય, તો $\angle PSQ$ શોધો.
શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ $308$ સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ $14$ સેમી છે.આ શંકુની પાયાની ત્રિજ્યા શોધો .
$7$ સેમી ત્રિજયાવાળાં ગોલકની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
નીચે આપેલા પ્રત્યેક સમીકરણના બે ઉકેલ શોધો : $3y + 4 = 0$
નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b$ અને $c$ ની કિંમતો દર્શાવો : $x = 3y$
$7$ સેમી ત્રિજ્યાવાળાં ગોલકની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
કિંમત શોધો $- \Big(\frac{-1}{27}\Big)^{\frac{-2}{3}} $
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો. $\frac{ 1 }{ 1 1 }$
નીચેનામાં $x^{2}$ નો સહગુણક લખો : $\sqrt{2} x-1$
વ્યખ્યાઆપો : સમાંતર રેખાઓ $($Parallel lines$)$