$1 $ફેરાડે $1$ મોલ
$CuSO4$ માં $Cu^{+2} + 2e^{-} \to Cu$
$2$ ફેરાડે $1$ મોલ
સરખો જથ્થો પસાર કરતાં $2 $ મોલ $ Ag$ અને $1$ મોલ $ Cu$ મળે છે.
$ 2x = y$
[આપેલ : ફેરાડે અચળાંક $F =96500\,C\,mol ^{-1}$ $STP$ પર, આદર્શ વાયુ નું મોલર કદ $22.7\,L\,mol ^{-1}$ છે. ]
$Zn ( s )+ Sn ^{2+}$ (જલીય) $\rightleftharpoons Zn ^{2+}$ જલીય $+ Sn ( s )$ ની સંતુલન અચળાંક $1 \times 10^{20}$ છે. તો $Sn / Sn ^{2+}$ વિદ્યુત ધ્રુવની (ઈલેકટ્રોડ પોટેન્શિયલ) માત્રા જો $E_{Z n}^0 2+/ Zn =-0.76 V$ માટે $..............\times 10^{-2}\,V$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
આપેલું છે: $\frac{2.303 RT }{ F }=0.059\,V$
$A$. વિદ્યૃતકાર્ય કે જે પ્રક્રિયા અચળ દબાણ અને તાપમાન પર કરી શકે છે.તે પ્રક્રિયા ગિબ્સ ઊર્જા જેટલી છે.
$B$. $E ^{\circ}$ કોષ એ દબાણ ઉપર આધારિત છે.
$C$. $\frac{d E^\theta \text { cell }}{ dT }=\frac{\Delta_{ r } S ^\theta}{ nF }$
$D$. પોટેન્શિયલ તફાવતના વિરોધી સ્રોત દ્વારા જો કોષ પોટેન્શિયલ બરાબર સંતુલિત હોય તો કોષ ઊલટાવી શકાય તેવું કાર્ય કરે છે.
[Cuનું મોલર દળ : $63 \mathrm{~g} \mathrm{~mol}^{-1}, 1 \mathrm{~F}=96487 \mathrm{C}$ આપેલ છે.]