Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સરખી સીધી રેખામાં બે કણ $P$ અને $Q$ એ સમાન કંપનવિસ્તાર $a$, સમાન આવૃત્તિ $f$ સાથે ગતિ કરે છે. બંને કણ વચ્ચેનું મહત્તમ અંતર $\sqrt{2}$ છે. કણના પ્રારંભિક કળા વચ્ચેનો તફાવત $.................$
સમતોલન સ્થાન પાસેથી સરળ આવર્ત ગતિ શરૂ કરતાં પદાર્થનો કંપવિસ્તાર $5\,cm$ અને આવર્તકાળ $6,\sec$ છે. સમતોલન સ્થાનથી $2.5\,cm$ અંતર હોય,ત્યારે તેની કળા કેટલી હશે?
$1\, s$ આવર્તકાળ ધરાવતું લોલક આવામંદનને કારણે ઉર્જા ગુમાવે છે.એક સમયે તેની ઉર્જા $45\, J$ છે જો $15 $ દોલનો પછી તેની ઉર્જા $15\, J$ થતી હોય તો અવમંદનનો અચળાંક (damping constant$=\frac bm$) ($s^{-1}$ માં) કેટલો થાય?
અવમંદિત દોલનોના કિસ્સામાં, અવમંદન બળ એે દોલનની ઝડપના સપ્રમાણમાં છે. જો કંપવિસ્તાર તેના મહ્ત્તમ અડધો $1 \,s$ માં થઈ જતો હોય તો $2 \,s$ પછી તેનો કંપવિસ્તાર કેટલો હશે ?(શરૂઆતનો કંપવિસ્તાર = $A_0$ જેટલો છે.)
સ.આ.ગ. માટે સમય-સ્થાનાંતરનું સમીકરણ $Y = A \sin \left(\omega t +\phi_{0}\right)$ છે. $t=0$ સમયે, કણનું સ્થાનાંતર $Y =\frac{ A }{2}$ કે છે અને ઋણ $x-$દિશામાં ગતિ કરે છે. તો પ્રારંભિક કળા કોણ છે $\phi_{0}$ ........ હશે.