Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.5\;m$ અને $2.0\;m$ લંબાઈના બે સાદા લોલકને એક જ દિશામાં એક સાથે એક નાનું રેખીય સ્થાનાંતર આપવામાં આવે છે. તેઓ ફરીથી સમાન કળામાં હશે જ્યારે નાનું લોલક કેટલા દોલન પૂર્ણ કરશે?
એક સમાન આવર્ત દોલકનો કંપ વિસ્તાર $A$ અને આવર્તકાળ $6 \pi$ સેકન્ડ છે. દોલનો તેના મધ્યસ્થાનથી શરૂ થાય છે તેમ ધારતાં, $x=\mathrm{A}$ થી શરૂ કરી $x=\frac{\sqrt{3}}{2} \mathrm{~A}$ સુધીનું અંતર કાપતા લાગતો સમય $\frac{\pi}{x}, છ$, જ્યાં $x=$__________.
$y=0$ ની આસપાસ $y$ અક્ષ પર એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. કોઈ એક ક્ષણે તેની ગતિનું સમીકરણ $y=(7 \,m ) \sin (\pi t)$ હોય તો $0$ થી $0.5 \,s$ નાં અંતરાલમાં તેનો સરેરાશ વેગ .............. $m / s$ થશે ?
જો કોઈ સ્પ્રિંગને $100 \,g$ દળ $9.8$ સેમી જેટલી ખેંચી શકે છે. જ્યારે તેને ઊર્ધ્વ દિશામાં લટકાવેલી હોય. જો $6.28 \,s$ નો આવર્તકાળ ધરાવતી ગતી કરવાની હોય તો તેની સાથે હવે ............ $g$ દળ ઉમેરવું જોઈએ.
લોખંડનો ગોળો ધરાવતું એક સાદું લોલક $T$ જેટલો આવર્તકાળ ધરાવે છે. હવે જો આ ગોળો અસ્નિગ્ધ પ્રવાહિમાં ડુબાડીને દોલનો કરાવવામાં આવે છે. જો પ્રવાહિની ઘનતા લોખંડની ઘનતાથી $\frac{1}{12}$ જેટલી હોય તો નવો આવર્તકાળ કેટલો થશે ?
એક જ રેખા પર સરળ આવર્તગતિ કરતાં બે કણોના સ્થાનાંતર માટે $y_1=a \sin \left(\frac{\pi}{2} t+\phi\right)$ અને $y_2=b \sin \left(\frac{2 \pi}{3} t+\phi\right)$ સમીકરણ વપરાય છે. $t=1 \,s$ સમયે તેમની કળા વચ્ચેનો તફાવત કેટલો થશે ?