Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સ્પ્રિંગ સાથે જોડેલા અને સરળ આવર્તગતિ કરતા પદાર્થના સ્થાનાંતરનું સમીકરણ $x =2 \times 10^{-2} \cos \pi t$ મીટર છે. પ્રથમ વખત મહત્તમ ઝડપ પ્રાપ્ત કરવા કેટલો સમય ($sec$ માં) લાગશે?
$x=(5.0 \,m ) \cos \left[\left(2 \pi rad s ^{-1}\right) t+\pi / 4\right]$ સમીકરણ અનુસાર એક પદાર્થ સરળ આવર્તગતિ કરે છે. $t=1.5 \,s$ સમયે તેનાં પર લાગતો પ્રવેગ ............ $m/s^2$ હશે.
લગભગ દળવિહિન $12.5 \,Nm ^{-1}$ જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિગ સાથે બે દળ $m_1=1$ કિગ્રા અને $m_2=5$ કિગ્રા સાથે જ લટકાવવામાં આવેલ છે. જ્યારે તે બંને દળ મધ્યબિંદુુએ સ્થિર હોય ત્યારે તંત્રમાં ફેરફારના થાય તેમ $m_1$ દૂર કરવામાં આવે છે, હવે પછીના દોલનો માટેનો કંપવિસ્તાર ........ $cm$ હેશે.
$0.5\;m$ અને $2.0\;m$ લંબાઈના બે સાદા લોલકને એક જ દિશામાં એક સાથે એક નાનું રેખીય સ્થાનાંતર આપવામાં આવે છે. તેઓ ફરીથી સમાન કળામાં હશે જ્યારે નાનું લોલક કેટલા દોલન પૂર્ણ કરશે?
કણની રેખીય સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર $3 \;cm$ છે. જયારે કણ સમતોલન સ્થાનથી $2\;cm$ અંતરે હોય, ત્યારે વેગનું મૂલ્ય તેના પ્રવેગને સમાન છે. તો તેનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો થાય?