સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થનું સરળ આવર્ત ગતિનું સમીકરણ $ x(t) = a\cos (\omega t + \theta ) $ છે,શરૂઆતની સ્થિતિ $1\,cm$ અને શરૂઆતનો વેગ $ \pi \,cm/s $ છે,જો કોણીય આવૃતિ $ \pi \,rad/s $ હોય,તો કંપવિસ્તાર કેટલો થાય?
Download our app for free and get started