સરળ આવર્ત ગતિ કરતાં કણની કુલઊર્જા શેના પર આઘાર રાખે?
AIPMT 2001, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉગમબિંદુને અનુલક્ષીને કણ $x-$અક્ષ પર દોલનો કરે છે. તેની સ્થિતિઉર્જા $V(x) = k | x |^3$ મુજબ બદલાય છે. જ્યાં $k$ ધન અચળાંક છે. જો તેનો કંપવિસ્તાર $a$ હોય તો તેનો આવર્તકાળ $T$.... 
    View Solution
  • 2
    એક રોકેટમાં સેકન્ડ લોલક રાખેલું છે. તેના દોલનોનો આવર્તકાળ ઘટે જ્યારે રોકેટ .......
    View Solution
  • 3
    અવમંદિત સરળ આવર્ત ગતિ કરતાં દોલનોની આવૃતિ $5$ દોલનો પ્રતિ સેકન્ડ છે.દર $10$ દોલનોમાં તેનો કંપવિસ્તાર અડધો થાય છે.તેનો કંપવિસ્તાર $\frac{1}{1000}$ થવા માટે કેટલો .... $s$ સમય લાગે?
    View Solution
  • 4
    $0.05$ મી કંપ વિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિનું સ્થાનાંતર $0.01$ મી હોય ત્યારે પ્રવેગ $1.0 \,m / s ^{2}$ છે,તો તેનો આવર્તકાળ કેટલો હશે?
    View Solution
  • 5
    બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જો કોઈ લીસા ઢાળ પર સરખી સ્પ્રિંગોથી કોઈ દળ ગોઠવેલું હોય તો આ દોલન કરતા તંત્રનો આવર્તકાળ કેટલો થશે ?
    View Solution
  • 6
    બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જો કોઈ લીસા ઢાળ પર સરખી સ્પ્રિંગોથી કોઈ દળ ગોઠવેલું હોય તો આ દોલન કરતા તંત્રનો આવર્તકાળ કેટલો થશે ?
    View Solution
  • 7
    સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે નીચે પૈકી કયું સમીકરણ મળે? જ્યાં $x$ સ્થાનાંતર અને $a, b, c$ ધન અચળાંકો છે?
    View Solution
  • 8
    સરળ આવર્તગતિ માટે સ્થાનાંતર વિરુઘ્ઘ સમયનો આલેખ આપેલ છે તો નીચે પૈકી શું સાચું થાય?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શવ્યા પ્રમાણે બ્લોક $P$ અને $Q$ વચ્ચે ઘર્ષણ છે. પરંતુ $Q$ અને તળિયાની સપાટી વચ્યે ઘર્ષણ લાગતું નથી. સ્પ્રિંગની સામાન્ય સ્થિતિમાં બ્લોક $Q, P$ તે $x=0$ સ્થિતિમાં છે. હવે બ્લોક $Q$ જમણી તરફ થોડો ખેંચીને છોડવામાં આવે છે. આ સ્પ્રિંગ બ્લોક પ્રણાલી $A$ જેટલા કંપવિસ્તારથી દોલનો કરે છે. જો આ સ્થિતિ $P$ બ્લોક $Q$ પરથી સરકવા લાગે તો ક્યા સ્થાને સરકીને નીચે પડશે?
    View Solution
  • 10
    સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થનો કંપવિસ્તાર $3\, cm$ અને આવર્તકાળ $6 \,second$ છે.તો સમતોલ સ્થાન પાસે વેગ($cm/sec$ માં) કેટલો થાય?
    View Solution