Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4\,kg$ દળ ધરાવતા કણની $x$-અક્ષની દિશામાં થતી ગતિ દરમિયાન સ્થિતિઊર્જા નીયે મુજબ આપી શકાય છે. $U=4(1-\cos 4 x)\,J$. નાના દોલની $(\sin \theta \approx \theta)$ માટે કણનો આવર્તકાળ $\left(\frac{\pi}{ K }\right) s$ છે. $K$ નું મુલ્ય $..........$ હશે.
સાદા લોલક દ્વારા ગુરુત્વપ્રવેગ $g$ શોધવાના પ્રયોગ માટે લોલકનાં આવર્તકાળના વર્ગ વિરુદ્ધ લંબાઇનો ગ્રાફ આપેલ છે તો આ જગ્યા પાસે ગુરુત્વપ્રવેગ $g$ નું $m/s^2$ ના સ્વરૂપમાં મૂલ્ય કેટલું હશે?
$8\,cm$ જેટલો સમાન કંપવિસ્તાર અને $10\,Hz$ ની સમાન આાવૃતિ ધરાવતા બે સરળ આવર્ત તરંગો એક દિશામાં ગતિ કરે છે. તેમનો પરિણામી કંપવિસ્તાર પણ $8\,cm$ છે. તો આ તરંગો વચ્યેનો કળા તફાવત $...........^{\circ}$ છે.
$0.9 \,kg$ દળ સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડતા તે $A$ કંંપવિસ્તાર સાથે સ.આ.ગ. કરે છે. જ્યારે આ દળ તેના મધ્યમાન (સરેરાશ) સ્થાન આગળથી પસાર થાય છે ત્યારે બીજું નાનું $124 \,g$ નું દળ તેના ઉપર મૂકવામાં આવે છે અને બંને હવે $A _{2}$ જેટલા કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. જો ગુણોત્તર $\frac{A_{1}}{A_{2}}$ એ $\frac{\alpha}{\alpha-1}$ હોય તો, $a$ નું મૂલ્ય ........... થશે.