Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$x-$ અક્ષ પર મુક્ત રીતે ગતિ કરી શકતા કણની સ્થિતિ ઉર્જા $U(x) = k[1 - \exp {( - x)^2}]$ for $ - \infty \le x \le + \infty $ દ્વારા આપેલ છે. જ્યાં $k$ એ અનુરૂપ પરિમાણ માં ધન અચળાંક છે. તો.....
$m$ દળ અને $A $ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો લંબચોરસ બ્લોક $\rho $ જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. જો તેને સમતોલન સ્થાનથી સહેજ શિરોલંબ સ્થાનાંતરિત કરાવતા તે $T$ આવર્તકાળથી દોલન કરે, તો .......
સરખી સીધી રેખામાં બે કણ $P$ અને $Q$ એ સમાન કંપનવિસ્તાર $a$, સમાન આવૃત્તિ $f$ સાથે ગતિ કરે છે. બંને કણ વચ્ચેનું મહત્તમ અંતર $\sqrt{2}$ છે. કણના પ્રારંભિક કળા વચ્ચેનો તફાવત $.................$
$m$ દળવાળો પદાર્થ $ {x_1} $ અને $ {x_2} $ બિંદુ વચ્ચે સરળ આવર્ત ગતિ થાય છે, તેનું સમતોલન સ્થાન $O$ છે. તેની સ્થિતિઊર્જા નીચે આપેલા કયા આલેખ વડે આપી શકાય?
નીચે આપેલ આકૃતિમાં $M = 490\,g$ દળ ધરાવતા બ્લોકને ધર્ષણરહિત ટેબલ ઉપર સમાન સ્પ્રિંગ અચળાંક $\left( K =2\,N\,m ^{-1}\right)$ ધરાવતી બે સ્પ્રિંગો સાથે જોડવામાં આવેલ છે. જો બલોક ને $X\; m$ થી સ્થાનાંતરીત કરવામાં આવે છે તો તેના દ્વારા $14\,\pi$ સેકન્ડમાં થતા પૂર્ણ દોલનોની સંખ્યા $...............$ થશે.