Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ડયુટેરોન $_1^2H$ ની બંધન ઊર્જા $ 2.2\; MeV $ અને હિલીયમ $_2^4He $ ની બંધન ઊર્જા $28 \;MeV $ છે. જો બે ડયુટેરોન સંયોજાયને એક $_2^4He $ બનાવે તો મુક્ત થતી ઊર્જા ($MeV$ માં) કેટલી હશે?
બે રેડિયો એકિટવ તત્વો $A$ અને $B$ ના અર્ધ- આયુષ્ય ક્રમશ : $20$ મિનિટ તથા $40$ મિનિટ છે.પ્રારંભમાં બંને નમુનાઓમાં નાભિકોની સંખ્યા સમાન છે. $80$ મિનિટ પછી $A$ અને $B$ ના ક્ષય થયેલ નાભિકોનો ગુણોત્તર હશે :
બે રેડિઓએક્ટિવ પદાર્થો $A$ અને $B$ ના ક્ષય-નિયતાંક અનુક્રમે $5\lambda$ અને $\lambda$ છે. $t=0$ સમયે તેમના ન્યુકિલયસોની સંખ્યા સમાન હોય,તો કેટલા સમયના અંતરાલ પછી $A$ અને $B$ ના ન્યુકિલયસોની સંખ્યાનો ગુણોત્તર $\frac{1}{{{e^2}}}$ થશે?