$_1{H^2}{ + _1}{H^2}{ \to _2}H{e^4} + Q$
$(A)$ રેડીયોએક્વિવીટી એ યાદચ્છિક (અસ્તવ્યસ્ત) અને તત્ક્ષણિક પ્રક્રિયા છે કે જે ભૌતિક અને રસાયણિક સ્થિતિઓ ઉપર આધાર રાખે છે.
$(B)$ રેડીયોએકિટવ નમૂનામાં ક્ષય ન પામેલા ન્યુક્લિયસો સમય સાથે ચરઘાતાંકીય રીતે ક્ષય પામે છે.
$(C)$ $\log _{ e }$ (ક્ષય ન પામેલા ન્યુક્લિયાસોની સંખ્યા) વિરુધ્ધ સમય આલેખનો ઢાળ સરેરાશ સમય $(\tau)$ નો વ્યસ્ત આપે છે.
$(D)$ ક્ષય અચળiક $(\lambda)$ અને અર્ધ-જીવન કાળ $\left( T _{1 / 2}\right)$ નો ગુણાકાર અચળ નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાંચુ વિકલ્પ પસંદ કરો :
વિધાન$-I:$ રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ દર્શાવે છે કે એકમ સમય દીઠ ક્ષય પામતા ન્યુક્લીયસની સંખ્યા નમૂનામાં ન્યુક્લીયસની કુલ સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
વિધાન$-II:$ રેડિઓન્યુક્લાઇડનું અર્ધ આયુષ્ય એ તમામ ન્યુક્લીયસના જીવન સમયનો સરવાળો અને $t =0$ સમયે રહેલા પ્રારંભિક ન્યુક્લીયસની સાંદ્રતાના ભાગાકાર જેટલો હોય.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
${ }_6 C ^{12}$ નું ન્યુક્લિયર દળ $\quad=12.00000\, a.m.u.$
હાઈડ્રોજનનું ન્યુક્લિયર દળ = $1.007825\, a.m.u$
ન્યુટ્રોનનું ન્યુક્લિયર દળ $\quad=1.008665\, a.m.u$)