$E^o_{Cr_2O_7^{2-}/Cr^3+} =1.33\,V:$ $E^o_{Cl/Cl^-} =1.36\,V$
ઉપર આપેલા માહિતીને આધારે નીચેનામાંથી ક્યો પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?
$\frac{2}{3}A{l_2}{O_3} \to \frac{4}{3}Al + {O_2},{\Delta _r}G = + 940\,kJ\,mo{l^{ - 1}}$
$Al_2O_3$ના વિધુત વિભાજનથી રિડકશન માટે જરૂરી વીજસ્થિતિમાનનો તફાવત ............... $\mathrm{V}$
$2Fe(s)\, + \,{O_2}\,(g)\, + \,4{H^ + }(aq)\, \to \,2F{e^{2 + }}(aq) + 2{H_2}O(l)\,;$ $E^o =1.67\,V$
$[Fe^{2+}] = 10^{-3}\, M$, $p(O_2) = 0.1\,atm$ અને $pH = 3$, $25\,^oC$ તાપમાને સેલ પોટેન્શિયલ .............. $\mathrm{V}$