Question
સતત આવૃત્તિ$-$વિતરણ કયા સંજોગોમાં તૈયાર કરાય છે $?$

Answer

જયારે અવર્ગીકૃત માહિતી નો ચલ સતત હોય અથવા તેનો વિસ્તાર મોટો હોય ત્યારે તે માહિતી માટે સતત આવૃત્તિ $-$ વિતરણ તૈયાર કરવામાં આવે છે. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free